________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણુ-એ-ધમે વિશેષાંક
| મલતે હોય તે આજ્ઞાને આધી મુકી દે તેવા આત્માએ આજ્ઞાનું પાલન કરી શકતા નથી. $ છે શ્રીમાન આનંદઘનનીજી મહારાજાએ ગાયું છે કે ધાર તલવારની સે હિલી, 1 દોહિલી ચૌદમા જિન તણું ચરણ સેવા, એ ખરેખર સત્ય છે.
શ્રી અરિહંતના નામે જીવનાર સાધુ સાધ્વી જે પિથીના રીંગણ જેવી આજ્ઞા માને છે અને સત્કાર માન અને લાભના અથી બનીને જૂથ, ગૃપ, પક્ષ, સમુદાય બનાવીને જિન
આજ્ઞાને પલટે તે તેઓ માટે તે આવનાશને દોષ લાગે પણ તેમને અનુસરનારા માટે પણ એ જ બૂરી દશા થાય.
જમાલીના કંડ તિ કઈ ઉપદેશ તેમના વિશ્વાસે રહેનારા શિષ્યએ માની લીધું છે અને સમજદારે સામે સમજાવ્યા ન માન્યા તે છેડીને વર પરમાત્મા પાસે ચાલ્યા ગયા, જમાલિ પત્નીને ઢક શ્રાવકે અગ્નિને કણ ફેકવા દ્વારા સત્ય સમજાવ્યું તે તે સત્ય સમજીને જમાલીને સમજાવે છે જમાલી ન માન્યા તે તેમને છોડીને પેતાની એક હજાર સાદવી સાથે શ્રી મહાવીર પરમાત્માની નિશ્રામાં પહોંચી ગયા. - છિન આજ્ઞાની અપ્રતિબદ્ધતા માટે પિતાના શિષ્ય હિગુપ્તને જીવ અજીવ અને નેજીવની પ્રરૂપણાથી પાછા વાળવા પ્રેરણા કરી. અભિમાન અને યશ પામેલે તે ન માનતાં તેની સામે જિનવચનની અકાટ્યતા માટે રાજસભામાં છ માસ વાદ કર્યો છે અને ૧૪૪ પ્રશનેત્તરથી પરાસ્ત કરી જિન વચનને જગતમાં જય જયવંતુ બનાવ્યું. આ જિનવચનને જયવંતુ બનાવનારા જયવંત વર્ષે છે અને જાતને જયવંત બનાવવાના છે ૧ પ્રયત્નમાં પડેલા પોતે જ પરાસ્ત બને છે.
આજે શ્રમણ સંઘમાં પણ “મે કયું મે કરાવ્યું તેવી વાત તે જાતની જ્યની 8 જડતા છે અને એ જડતાને શિખર ચડાવવા માટે ચારે બાજુ તે વાતને પ્રચારવી તે આ રીતે છે આવી જડતામાં અંજાઈ જનારા બિચારા જડતાંધ બની જતાં જેન શાસનને હું પણ નિસ્તેજ બનાવે છે.
“જિનાજ્ઞા જસ મન વસી તરસ લાગું પાય એવી મહાપુરુષોની વાણીને 8 છે સફળ બનાવવા સૌ સાચી જિન આજ્ઞા જાણે પાલે અને સાચવે તે સ્વપરના શ્રેયનું છે * સાધન છે જગમાં જેમ ધર્મ એ સર્વના શ્રેયનું સાધન છે તે પિતાની જડતાને કારણે
અધ:પતનનું સાધન ન બની જાય તે માટે જિનવચન પ્રતિબદ્ધતા કેળવીને તે આણાના આરાધના રૂપ ધર્મમાં સૌ સદા ઉજમાળ રહે એજ એક શુભ અભિલાષા.
P