________________
દુનિયાની કાઇ પણ પૌદ્ગલિક વસ્તુ આપણે ઇચ્છીએ તેવુ' સંપૂણુ સ તાષવાળુ" સુખ આપવાને સમર્થ નથી, દુઃખથી છૂટવાના અને સુખ પામવાના એક માત્ર ઉપાય ધર્મ છે. ધમ અનેક પ્રકારે વર્ણવ્યા છે પણ મૂળ ધમ કરણી.
દુઃખ કોઈને ગમતુ નથી, અને સુખ સૌને ગમે છે, અને એ હેતુ ભાવનાએ. ફાઈને કાઇ પ્રવૃત્તિ માનવ કરે જ જાય છે, પરંતુ જે તે પ્રવ્રુતિ ધર્માત્મક નહિ હોય. શાસ્ત્રાધિન નહિ હોય તા લાભને સ્થાને નુકશાન ચાસ છે. મહેનત-મજુરી કરવા માત્રથી કાર્યસિદ્ધિ ન થાય, પરંતુ વિવેકપૂર્વકની મહેનત, વિવેકપૂર્વક ઉદ્યમ જરૂર સફળતા મેળવી આપે.
સુખ-દુઃખના પ્રતિક-સુખ–દુઃખના દીદાર
—શ્રી રતિલાલ દેવચંદ ગુઢકા, વેમ્બલી લંડન
***********)
ફકત એક વિવેકની ખામીથી જગતના જીવા આવી કારમી દયાપાત્ર હાલતમાં પીડાય છે. વિવેક વિના જેટલી મહેનત કરે છે, એમાની થાડી પણ જો (વિવેકપૂર્વક) વિવેક પૂર્ણ મહેનત હોય તા ચાકસ તેમાં તેની જીત છે.
*********
પરંતુ દુઃખ કર્યાં આછું છે, વિવેકશૂન્યતાને લઈને સુખ માટે દિન-રાત તલસતા તેની પાછળ અંધ બનીને તે મેળવવા ભગીરથ પ્રયત્નો કરવા છતાં દુ:ખાના ભારથી લદાતા જીવાની કરૂણદશ થી જ્ઞાનીઓના અંતઃકરણમાં કાના દયાના ઝરણાં અવિરત રીતે વહી રહ્યાં છે.
પાપ કરવાથી-કેતાં કાઇનુ' ખરાબ કરવાથી-પારકાનું' અહિત કરવાથી-તેના ચેાગે દુ:ખ જન્મે છે” એમ કાણુ નથી જાણતું ને ખેલતુ' કે, જેનામાં આયત્વના સંસ્કારી કિચિત્ માત્ર પણ છે! આટલું જાણવા છતાં સુખની લાલચે, પાપમાં મગ્ન—રહેવુ. એ શું વિવેકશૂન્યતા નથી ?, અઘઃપતનના પગરણ નથી? પણ તે તા વિલાજ વિચારે છે. ને જો તે વિચારાય તા માનવતાનાં અજવાળાં પથરાય આ અવની પર વિવેકી તે તે કહેવાય-સુખની, લગની, વાળા તા તેને કહી શકાય, કે જે અવિવેકને ખખેરી નાખી વિવેકી દશા મનાવે.
ધારો કે આપણે જાણીએ છીએ કે દુઃખ પાપથી મળે” તે એ જાણવા છતાં પાપના આટલા આદર કેમ ? વળી હા બધા જ પાપ જ કરે છે, એ કેવાના ઉદેશ મારા નથી, યાતા આમજ કરે છે સૌએ પેાતાના આત્માનુ લક્ષ્ય શું છે એ જોવાનું છે, તેનાં સન્માન કેમ? કહે કે દુનિયાના નાશવત પદાર્થાંમાં સુખ માન્યું છે, પરંતુ જે