________________
૧૫
વર્ષ-૬ અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ કરે છે. તેમ હિત માટે હિતકાંક્ષીજે જિનાજ્ઞા આવશ્યક લાગે છે અને તેનું પાલન કરવા ન 8 તત્પર રહે છે.
તાર્કિક શિરોમણિ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજના પૂર્વાવસ્થામાં ! આ બ્રાહ્મણ હતા અને મહાવિદ્વાન હતા. તેમની પાસે આવતા પંડિતેને પ્રાકૃત ભાષાના છેસૂત્રોથી પ્રાકૃત જેવા પોતાની જાતને લાગે છે તેથી સૂત્ર સંસ્કૃતમાં કરવા પ્રેરાય છે છે અને શ્રી નમસ્કાર મહામંત્રનું પરિવર્તન સંસ્કૃતમાં નમેહત્વ રૂપે કર્યું અને ગુરૂને છે છે બતાવ્યું.
ગુરુએ કહ્યું કે સ્ત્રી બાલાદિ માટે સૂત્ર પ્રાકૃતમાં કરવામાં આવ્યું છે તેને ફેરવ- 4 છે વાથી પ્રરૂપક શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે અશ્રદ્ધા થઈ ગણધર કે પ્રત્યે અશ્રદ્ધા થઈ તેનું ન 8 મહાન પ્રાયશ્ચિત આવે. . { આજ્ઞા પ્રેમી સૂરીશ્વરજીએ પિતાના જ્ઞાની વૃદ્ધવાદીસૂરીશ્વરજી મહારાજાની વાત છે ન સ્વીકારી પ્રાયશ્ચિત માગ્યું.
સૂરિજીએ બાર વર્ષ ગુપ્ત રહેવાનું અને એક રાજાને પ્રતિબંધ કરવાનું પ્રાય5 શ્ચિત આપ્યું. તહત્તિ કહી સ્વીકાર્યું. ગુપ્ત થઈ ગયા સાત વર્ષ ઉજજેન. આવ્યા ત્યાં
શિવલિંગના સ્ફોટથી અવંતી પાર્શ્વનાથ પ્રગટ કર્યા. રાજ પ્રતિબંધ પામ્યા બાકી છે 1 પાંચ વર્ષ માફ કરીને સંઘમાં પુનઃ પ્રસ્થાપિત કર્યા.
આજ્ઞા દાતાને આજ્ઞાના રક્ષણની કાળજી કેટલી છે કે મહાન પટ્ટશિષ્ય આચાર્યની શહ શરમ ન આવી અને આજ્ઞા પાલક આચાર્યશ્રીની કેટલી બધી આજ્ઞા પ્રિયતા છે
કે આવી નાની લાગતી વાત માટે આવું ભયંકર લાગતું પ્રાયશ્ચિત સવીકારવામાં જરા ? ૧૫ણ મન ન દુભાયું એ. 5 આજ્ઞાની વાત કરવી સહેલી છે પરંતુ માન મોટાઈ, ઈર્ષા, આદિમાં પડેલા તે છે આરાની શી દશા કરે? આગળ કહ્યું તેમ સત્કાર યશ અને લાભના અથી તેને પટી
1 એક પંડિતે ઉપદેશમાં રીગણ ન ખવાય તેમ કહ્યું અને રીંગણ લઈને ઘેર
ગયા. તે દિવસે પંડિતાણ ઉપદેશ સાંભળવા આવી હતી, તેણે કહ્યું કે આજે તમે પણ છે સભામાં રીંગણું ખાવાની ના પાડી અને આ રીંગણ કેમ લાવ્યા ? પંડિત કહે છે. તે 1 રીંગણા ન ખવાય તે પોથીના રીંગણ ન ખવાય; આ ઘરે લાવ્યા તે રીંગણું ખવાય. ( આમ પંડિતે લાલસામાં પડીને ઉપદેશ પટયો તેમ મહત્તા, સત્કાર અને લાભ