________________
pond
વર્ષ-૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪–૮–૯૩
PPPP
: ૧૭૭
કબાટ, બારી, બારણાઓ, બારસાખા, દાદરના રેલી...ગા, ટેબલેને ખેા નીકળી જાય છે. તેઓને આ અત્યાચાર મુગા મઢે સહન કર્યા સિવાય છુટકો જ નથી. આ બધુ ચાલે છે તેમાં ખરેખર કાઇ નવાઇની વાત નથી. સ`સારમાં આવું તા થયા જ રવાનું. મને ખરૂં આશ્ચય અને દુઃખ એ વાતનું છે કે પૂજયપાદ સ્વ. આચાર્ય દેવ શ્રીફ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને પણ આ પંગતમાં બેસાડવાના પ્રયાસ ચાલી રહ્યો છે. જેના ગુરૂને ગમે તે રીતે પણ યાં ને ત્યાં ચીટકી રહેવાના શેાખ હોય તેના ભકતા કે શિષ્યે તેમના સ્ટીકરો બનાવીને જ્યાં ત્યાં ચાંટાડે તેા યેાગ્યાયેાગ્યની વાત બાજુ પર રાખીએ તેાય છેવટે તેઓએ પેાતાના ગુરૂની ઈચ્છાપૂત્તિ કરી એમ કહે વાય. પણ જે મહાપુરૂષ સમગ્ર જીવન દરમ્યાન કાઈ માણુસના હૃદયમાં પણ પરાણે ઘુસણુખારી કરતા ન હતા. જે માણસ સદ્દભાવ પૂર્વક પેાતાના હૃદયમાં બિરાજમાન કરે તેમના હૃદયમાં ફકત બિરાજતા જ હતા, ચીપકતા ન હતા. ( ચીપકવાનુ... તેઓશ્રીના સ્વભાવમાં જ ન હતું.) તેમને સ્ટીકરો મારફત ચીપકાવવામાં આવી રહ્યા છે. એ ગ'ભીર ઘટના છે. તેઓશ્રી જે વસ્તુમાં માનતા જ ન હતા તેવી વસ્તુ તેમના નામ માટે આચરીને કયા ગૂનાસર તેઓશ્રીને આ મરણાત્તર સજા ફરમાવવામાં આવી રહી છે. તે સમજાતુ: નથી. જો ભવિષ્યમાં પેાતાના માટે માગ ખૂલ્લા થઇ જાય એ માટે આ ખધુ' થઇ રહ્યું હોય તેા એના જેવું દુષ્કૃત્ય ખીજુ કાઇ નથી.
આ વાત લખી છે ફકત સમજવા માટે ! કાઈ પૂજાની પેટી ઉપર સ્ટીકર લગા વીને ઇમામભેર ચાલતા માણસને સલાહ આપવાની ઉતાવળ કરતા નહિ કે સ્કુટર-મેટર ઉપર સ્ટીકરો ચાંટાડીને ઝડપથી વાહન ચલાવનારાઓને શીખમણુ આપવાની મૂર્ખાઇ પણ કરતા નહિ. સલાહ આપવાના આ જમાને નથી. ઉતાવળ કરશે તે રોકડા મળશે: “બેવકુક, તને શું ખબર પડે? આ પણ ગુરૂભક્તિના પ્રકાર છે!”
જવામ
શાસ્ત્રમાં પરિણતિ બાબતમાં જીવાની ત્રણ અવસ્થા દર્શાવી છે : અપરિણત, પરિત, અને અતિપરિણત, ભકિત જેવા અિતસવેદનશીલ તત્વ વિશે પણ હવે ત્રણ રીતે ચિ’તન કરવુ પડશે : અકિત, ભકિત અને અતિભકિત. અતિભિકતથી પીડાતી વ્યક્તિને અતિભકિતના ઉલ્લેખ માત્ર પીડાદાયક બની શકે છે એવું મારૂ મંતવ્ય છે, હું કયારેક કયારેક વ્યાખ્યાનમાં અપરિણુત, પરિણત, અતિપતિની જેમ જ અભક્તિ ભકિત, અતિભકિત અને અવિધિ, વિધિ, અતિવિધિ જેવા વિષયેા ઉપર ઘેાડુ' વિસ્તરણ કરી લઉ છુ. આજના કાળમાં એ વધુ જરૂરી પણ છે. 'ત્યલ" વિસ્તરણ !
• વનરાજી : સાધુએ વિરધીએ કરતા પણ ભકતાથી વધુ સાવધ રહેવાનુ છે. તેમાંય કેટલાય ગાંડા ભકતા તા એવા અજ્ઞાન છે કે તેમના કારણે વખત આવ્યે ગુરૂને પણ બદનામ થવુ પડે. —વિજય રામચન્દ્રસૂરિ મહારાજા