________________
૧૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણુ–એ–ધમે 8.
છે કે પ્રતિષ્ઠા થવાની હોય તે વિહારમાં આવતા દરેક ગામના ધર્મસ્થાનેને તેઓ બે-બે
સ્ટીકરની પ્રભાવના આપતા જાય. ધર્મસ્થાનકેથી તે આમાં ઈન્કાર કરી જ ન શકાય ? છે કારણ કે આ તે પ્રભાવના છે. પ્રભાવના પાછી ન ઠેલાય !
કેઈકની પન્યાસ પદવી મુંબઈમાં થઈ હોય અને એના સ્ટીકરો છપાવ્યા હોય તે પદવી થઈ ગયા પછી પણ મહિનાઓ સુધી સ્ટીકરો ચોટાડવાનું કામ તેઓ લગની છે ! પવક કરે છે. તે વખતને તેમના મુખ ઉપરને મલકાટ (બ) દર્શનીય હોય છે. કયારેક 8 છે બઈમાં થયેલી પદવીના સ્ટીકરને રેલે ગામડાઓમાં વિસામે લેતે લેતા અમદાવાદ છે સુધી લાંબે થઈ શકે. કદાચ એથી પણ આગળ લંબાઈ શકે.
કેઈકને વળી પિતાની વાર્તાની ચોપડીઓની જાહેરખબર કરવી હોય છે. તેના છે માટે તેઓ સ્ટીકરો છપાવે છે. સ્ટીકર લગાવવા માટે એમને બીજી કઈ જગ્યા મળતી
નથી ત્યારે ઉપાશ્રયના સાધારણના કે જ્ઞાનખાતાના કબાટને સહારે લે છે. કબાટે બગાડવાનું કામ ખૂબ જ પ્રેમપૂર્વક ચાલુ રહે છે. આવા “કબાટ ભકતો ” ઉલેખ | કર્યા વિના વીસમી સદીને ઈતિહાસ અધૂરો ગણાશે. (ઈતિહાસ પ્રેમીઓ સાવધાન !)
સ્ટીકરની મોટામાં મોટી ખામી એ છે કે તે કામ પતી ગયા પછી પણ ચીટકી છે રહે છે. આમંત્રણ પત્રિકામાં અને સ્ટીકરમાં આ જ માટે તફાવત છે. આમંત્રણ પત્રિકાને છે તે પ્રસંગ પૂર્ણ થયે આરામથી ઉતારીને બીજે મૂકી શકાય છે. આગળના પ્રસંગોની પત્રિકા છે - | માટે જગ્યા ખાલી બની જાય પણ સ્ટીકરમાં આવું સુખ નથી. એ ચાટે છે તે બળ.
જબરીથી જ, પણ પછી તમે બળજબરીથી તેને ઉખેડવા માંગે તો પણ એ મચક નહિ ! આપે. શીતળા મટી ગયા પછી એના ચઠા ચહેરા ઉપર રહી જાય છે. સ્ટીકર ઉપર છે બળજબરી કરતા પણ એવું જ પરિણામ આવે છે. તેના ડાઘા કબાટ કે ભીંત ઉપર છે રહી જાય છે. તેને જડમૂળથી નાબુદ કરવુ બહુ ઝંઝટનું કામ છે. છે આવા સ્ટીકરામાં બે પાટી સામ સામે આવી જાય એટલે સ્ટીકરર શરૂ થઈ છે 3 જાય. એક જણ જે ટીકર લગાવી ગયા હોય તેને સામી પાટીને માણસ ઉખેડી નાખી છે.
વાને પ્રયાસ કરે છે. એમાં કયારેક સફળ નથી બનતે ત્યારે બરાબર એના ઉપર જ છે | પિતાનું સ્ટીકર લગાવી દે છે. કયારેક બને અડધા અડધા દેખાય તેવું પણ બને. જે છે તે બનેના વિચારોને પૂર્વ–પશ્ચિમનું અંતર છે. તે બન્નેના સ્ટીકરો બાજુ-બાજુમાં લગા- 8 ૧ વેલા હોય ત્યારે ખરું એકતાનું પ્રદર્શન થાય છે. એમાંય સ્ટીકરમાંના અમુક અક્ષરને
ઉખેડીને વિકૃત અર્થ ઉપાસાવવા પ્રયાસ તે એ નિમ્ન કક્ષાને છે કે તેનું વર્ણન પણ છે 1 બિભત્સ લાગે તેવું છે. આમ બનેની લડાઈમાં પવિત્ર ધર્મસ્થાનકના થાંભલા-ભીંત–
•
•
.-