________________
શ્રી જૈન શાસન અઠવાડિક છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે. તે માટે પૂજ્ય ગુરૂદેવે ! { તથા માનદ્દ પ્રચારકે તથા શુભેચ્છકે ગ્રાહકે વાંચક વિગેરે કારણ છે. આ બધાને શુભ ઇ સહકાર મળે તે જ આ કાર્ય થઈ શકે.
જૈન સંઘમાં એકધારા સ્થિર અને ચડતે પગથીયે અઠવાડીક પ્રગટ થતું હોય તે છે ઇ પ્રત્યક્ષ કે પરોક્ષા એમને ઉપકાર સહકાર છે.
આ વિશેષાંકમાં પૂજ્ય આચાર્ય આદિએ લેખો મોકલવાની કૃપા કરી છે મેં છે તેમને નત મસ્તકે વંદન કરી કૃતજ્ઞતા ભાવીએ છીએ વિશેષાંકમાં શુભેચ્છક સહાય કે, 8 શુભેરછકે તથા શુભેરછાઓ મોકલવા માટે માનદ્ પ્રચારકે અદિને પણ આ તકે { આભાર માનીએ છીએ. 8 આ વિશેષાંકમાં પૂ. આ. શ્રી વિ. મિત્રાનંદ સૂ. મ. (ભાયખલા) પૂ. આ. શ્રી ? વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. (રતલામ) પૂ. આ. શ્રી વિજય લલિતશેખરસૂરીશ્વરજી
મ. પૂ. આ શ્રી વિજય રાજશેખર સૂરીશ્વરજી મ. (પુના) પૂ. આ. શ્રી વિજય પ્રભા
આભાર અને અનુમોદના
T કર સુરીશ્વરજી મ. (બોરીવલી) પૂ. મ. શ્રી દિવ્યાનંદ વિ. મ. (સિનેર) પૂ. મુનિ- { રાજ શ્રી જિનયશ વિજયજી મ. ( અમદાવાદ મણિનગર), પૂ. મુનિરાજ શ્રી પુવૅધન છે વિજયજી મ. (વીશનગર ), પૂ. મુનિરાજ શ્રી મોક્ષરતિ વિજયજી મ. (સાબરમતી). હું પૂ. મુ. શ્રી જિનરક્ષિત વિજયજી મ. (મલાડ) તેમજ પૂ. સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી 8 મ. (અમદાવાદ), પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. ( વાલકેશ્વર ), ૫. સા. શ્રી પુણ્યપ્રભાશ્રીજી મ. ( તારદેવ), પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. (જામનગર) પૂ. સા. ઈન્દ્રપ્રભાશ્રીજી મ. (થાનગઢ) આદિએ આ વિશેષાંક માટે ભલી લાગણી બતાવી ઉપદેશ આપે છે. તે માટે તેમને આભાર સાથે વંદન કરીએ છીએ.
આ વિશેષાંક કાર્ય ઉપાડી લેનાર ભાઈ શ્રી રતિલાલ દેવચંદ ગુઢકા રાસંગપરછે વાળા (લંડન) એ ખૂબ પ્રયત્ન કર્યો છે તેમજ ભાઈશ્રી ભરતકુમાર હંશરાજ દેઢિયા (જામનગર), ભાઈશ્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા (પટેલ), ભાઈશ્રી વેલજી પાનાચંદ ગોયા છે (ઘાટકોપર), ભાઈશ્રી રવજીભાઈ કલ્યાણજી (વાલકેશ્રવર) ભાઈશ્રી બટુકભાઈ (માટુંગા), ૨. ભાઈશ્રી અશોકભાઈ પટવા (મલાડ), ભાઈશ્રી મગનલાલ લક્ષમણું મારૂ (થાણા), ભાઈશ્રી હરખચંદ ગોવીંદજી (ઘાટકોપર), ભાઈશ્રી નવીનચંદ્ર ગોવીંદજી (થાણું), તથા ભાઈશ્રી છે