________________
1
વર્ષ ૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩
-
૧૧.
-
૧ બનતું હોય તે તે વ્યકિત દ્વારા પણ શાસન છે અને તે રીતે જૈન ધર્મના પ્રાણભૂત A ત અને સને સ્થિર સુદઢ બનાવવાને અમારે પ્રયત્ન છે અને રહેશે.
ચોથા વર્ષમાં ૧૧૦૪ પેજનું અને પાંચમાં વર્ષમાં ૧૪૮૪ પેજનું વાંચન જૈન છે છે શાસને એક વર્ષમાં રૂ. ૪૧, માં આપ્યું છે અને તેમાં પણ ખાસ વિશેષાંકના શુભેચ્છકે છે ૧ આદિને અદભુત સહકાર છે જેથી અમારે મન શાસનના કાર્યમાં સહકાર આપનારા એ બધા શુભેચ્છકે આદિ પણ આ અદ્દભુત સિદ્ધિના તેટલા જ ભાગીદાર છે અને તેમને 1 અમે અમારા આત્મીય જૈન શાસન અઠવાડિકના પરિવાર રૂપ જ માનીએ છીએ તે રીતે તો દરેક પ્રસંગે સહકાર આપતા રહેશે એજ અભિલાષા સાથે નવા વર્ષની ઉષાને વધુ પ્રકાશિત અને જવલંત જયવંતી બનાવવાની ભાવના સાથે નવા વર્ષમાં જૈન 8 શાસન પ્રવેશ કરે છે. સૌના શુભાશિષ તે માટે વરસતા રહે એજ અભિલાષા. ૨ તા. ૨૦-૮-૯૩
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર છે ટ્રસ્ટ તથા શ્રી મહાવીર શાસન તથા જૈન શાસનના સંચાલક તથા તંત્રી મંડળ છે.
લંડનના એવારેથી જૈન શાસન અને સહકાર
જૈન શાસને અઠવાડિક દર વર્ષે નવા વર્ષે વિશેષાંક પ્રગટ કરે છે. જૈન શાસનની કાર્યવાહીથી જે પરિચિત છે અને જેઓ શાસન પ્રેમી છે તેઓ તે કાર્યને વધાવી લે છે. 8
તે અંગે લંડનને દાખલ છે લંડનમાં પૂ. પરમ ગુરુદેવશ્રી વિજય અમૃતસૂરી છે છે શ્વરજી મ. થી ધર્મ પામેલા સુશ્રાવક રતિલાલ દેવચંદ ગુઢકા (દેશમાં રાસંગપર હાલાર) { છે તેઓ ત્યાં નિયમિત અઠવાડિક સત્સંગ પૂજા ભકિત વિ. ચાલે છે તેમાં મુખ્ય લાભ | લે છે. બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળમાં ખાસ પ્રવૃત્તિ કરે છે. તેમણે જૈન શાસન 8 £ વિશેષાંક માટે ખૂબ ધગશ કેળવી ભાવિકેને ઉત્તમ સહકાર મેળવ્યો છે તેમજ તેમના છે { ધર્મપત્ની શાંતાબેન તથા તેમના પુત્રોને પણ મહત્તવને સહકાર આ બધા કાર્યમાં છે તેમણે 8 { ૩૧ શુભેચ્છક સહાય તથા ટાઇટલ ૪ ની શુભેચ્છા મોકલીને આ કાર્યમાં સેનાને 8 કળશ ચળાવ્યું છે તે માટે તેઓને તથા સહાયક સૌ શુભેચ્છકેને આભાર માનીએ ૧ છીએ અને ધન્યવાદ પાઠવીએ છીએ.
સંચાલક તથા તંત્રી મંડળ,
જૈન શાસન