________________
પરમ શાસન શિશ્નમણિ પૂજયપાદ સૂરીશ્વરજી મહારાજા એટલે શાસનના પ્રાણુ, પૂજયશ્રીજીના અનુપમ આશીર્વાદ મળ્યા
1 શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એધમ્મા વિશેષાંક આચાય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રશાસન રક્ષા તેમને જીવન મંત્ર, તે અને શાસન રક્ષાની દિવ્ય જયાતિ જૈન આચાર્ય દેવ શ્રીજી
શાસન અઠવાડિકે પ્રગટાવી પરમ શાસન પ્રાણ અને ત્રાણુ પૂજય દિવંગત બન્યા પરંતુ તેમનું કાતા જવલંત જીવંત છે અને તેથી આજે પણ જૈન શાસનને તેઓશ્રીની દિવ્ય કૃપા સહાય કરી રહી છે
૧૦
તેઓશ્રીજીની પ્રથમ પુણ્યતિથિએ તેઓશ્રીને શ્રદ્ધાંજલિ આપતા વિશેષાંક પ્રગટ થયા પર તુ તે અપૂર્ણ હાય તેમ એવી પ્રેરણા મલી છે ત્રણ ત્રણ વિશેષાંક પ્રગટ થયા તથા દ્વિતીય પૂણ્ય તિથિએ આખા અક પ્રગટ થયા. આ ચારે અ`કા તે એક મહામૂલી મૂડી ભાવિકા માટે બની છે આખા વર્ષની ફાઈલ કરી લે તા સુદર છેવટે આ ચાર ખાસ અકાને મજબૂત બાઇન્ડીગ કરાવી લે તે તે એક દિવ્ય પ્રસાદી બની રહેશે.
ગત વર્ષીમાં જૈન શાસન દ્વારા પૂજયપાદશ્રીજી ના ત્રણ ત્રણ વિશેષાંક તથા પૂ. શ્રીની ખીજી પૂણ તિથિએ ૪૬મા ખાસ અંક તથા છેવટે ૪૭–૪૮ શ્રી રાણકપુર પચતીર્થ પદ યાત્રાના એક એક સાલમાં આવા વિશિષ્ટ અ'કાએક અઠવાડિક દ્વારા પ્રગટ થયા છે તે એક સુવર્ણની ઘડી ગણાય.
તેમાં પૂજ્યા તથા શાસન પ્રેમીએ આદિના અનુપમ સાથ સહકાર પ્રેરણા પૂરક છે તે માટે તે સૌના ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
તે વિશેષાંકને સ્પર્શીને જ નવું વર્ષ શરૂ થતું હાવાથી દર વર્ષની જેમ નવા વના પ્રારંભે ‘આણા–એ–ધમ્મા’ વિશેષાંક પ્રગટ કરવાનુ` રાખ્યુ છે. તેમાં ટુંકા ગાળામાં ઘણું કાર્ય કરવાનુ... હાવાથી ઘણા પ્રયત્ન · કરવાના રહે છે છતાં પૂજય ગુરુદેવની કૃપા તથા લેખક તથા માનદ્ પ્રચારકાના શુભ સહકારથી તે કાર્ય પાર પડે છે છતાં તેમાં ક્ષતિ રહે તે માટે ક્ષમા માગીએ છીએ.
શાસનના રક્ષા અને પ્રચારના કાય માટે અઠવાડિકની અનિવાય તા સ્પષ્ટ થઈ ગઈ છે અને જયારે જયારે તેવા પ્રસંગ આવે ત્યારે ત્યારે એ જરૂરી કાર્ય માટેના સાધનની જરૂરીઆત રહે છે. તેથી આ જૈન શાસન અઠવાડિક એ કાર્ય માટે શાસનનું અંગ બની રહ્યું છે અને તેની સિદ્ધાંત રક્ષાની રીત સ્પષ્ટ પૂર્વ ગૃહ કે કદાગ્રહ રહિત રહી છે તથા કોઇ પણ આત્માથી આ અઠવાડિક ને પૂર્વ ગ્રહ વિના જોશે। તે તેને સ્પષ્ઠ શાસન પ્રજ્ઞાના અનુભવ થÅ વ્યકિત કે પ્રસંગના પૂર્વ ગ્રહ વિના શાસનના સત્ય અને સિદ્ધાંતાની અપેક્ષાથી જ આ પ્રવૃત્તિ થાય છે શાસન કેઈ વ્યકિત દ્વારા જવલંત
ZZA