________________
ર
છઠ્ઠા વર્ષના પ્રારંભે
VE
SSA SA
શ્રી અરિહંત પરમાત્માના ધમ જગતમાં જયવંત વર્તે છે અને તે ભવ્ય જીવાના હિતને કરતું ચિર જીવ છે.
આ ધર્મ દ્વારા જ જીવ કષાય અને વિષય રહિત બની આત્મ કલ્યાણ સાધશે અને તે નિવિવાદ વાત છે, એ ધ શાસન સામે ગમે તેવા પરિબળા આવે તે પશુ અલ્ખાલિત ગતિ તે આગળ વધે છે. તેનું કારણ તેમાં રહેલી સર્વ જીવાના કલ્યાણની ક્ષમતા છે.
આવું અનુપમ શાસન મળ્યાને આનંદ પણ તેને જ આવે જેને કલ્યાણ સાધવુ હોય. તે સિવાયના જીવા તા આ શાસનમાં પણ વિષય કષાયને જીતવાને બદલે પોષવાનુ કામ કરે તે નવાઈ નહિ.
આવા અનુપમ શાસનની સેવા અને તેના સિદ્ધાંતાની રક્ષા કરવાના હેતુથી આજથી પાંચ વર્ષ પૂર્વે જૈન શાસન' અઠવાડિક શરૂ થયું.
પરમ ગુરુદેવ હાલાર દેશેાઢારક પૂજય આચાર્ય દેવશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાની ભાવના હતી કે શાસન અને સિદ્ધાંત સામે આક્રમણ આવે તે તેના પ્રતિકાર થવા જોઈએ. શ્રી વીર શાસન’ ખ'ધ થયા પછી તે ખટકતી વાત ને દૂર કરવા શ્રી મહાવીર શાસન” પખવાડિક શરૂ કરવા પ્રેરણા કરી. કરવુ' હતુ. તે અઠેવાડિક પણ ‘મીયાંભાઈ મશાલા વિના શું કરે ? ” તેમતેવી ખર્ચાળ અને વિશાળ કાર્યવાહી સફળ કેવી રીતે બને? સહાયક વિના અને સદ્ધર શાસન રાગીઓના ઉત્થાન વિના તે શકય ન બને. અને તેમજ થયું તે છૂટા પાનાનુ` પખવાડિક બુક રૂપે ફેરવ્યું અને થાડા વખત પછી માસિક રૂપે ચાલુ થઈ ગયું.
માસિકમાં સમાચારા માડા . આવે તે વાત તા સમાચાર છપાવનાર માકલનાર માટે હોય પરંતુ શાસન ઉપર આવેલા આક્રમણાના પ્રતિકાર કરવામાં મેડુ થાય તે પૂજ્યપાદ ગુરુદેવને ખટકતુ' અને તેથી અઠવાડિક માટેની વાત તેમાશ્રીજીની અંત સમય સુધી ઉભી રહી.
તે વાત પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. તથા પૂ. મુનિરાજશ્રી યાગીન્દ્રવિજયજી મ. ને પણ મનમાં રહી અને પરમ ગુરુદેવની ભાવના સાકાર બની અને તે જૈન શાસન' અઠવાડિક રૂપે આજે શાસન સિદ્ધાંત રક્ષા અને પ્રચારનું કાર્ય
પ્રવૃત્તમાન છે.