________________
વર્ષ-૬ : અંક-૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩
ભેગીલાલભાઈ (પુના), ભાઈશ્રી જે. વી. શાહ (પાલડી), ભાઈશ્રી જયંતિલાલ ત્રિભવનદાસ સંઘવી (સાબરમતી), ભાઈશ્રી રતિલાલ પદમશી ગુઢકા (થાનગઢ), ભાઈશ્રી હેમેન્દ્રભાઈ મનસુખલાલ શાહ તથા ભાઈશ્રી પ્રકાશકુમાર અમૃતલાલ દોશી (રાજકોટ) ભાઈશ્રી શરદકુમાર મનસુખલાલ શાહ તથા ભાઈશ્રી કુમારપાલ ધનપાલ શાહ વડેદરા, શાહ મનસુખલાલ વીઠલજીભાઈ (મુંબઈ), શા છનાલાલ બી. શાહ (મુંબઈ) શાહ કાંતિલાલ ડાયાલાલ (સુરેન્દ્રનગર) ભરતભાઈ શાહ ગેલેકસી પ્રિન્ટર્સ (રાજકોટ) પં. સુરેન્દ્રલાલ ચુનીલાલ તથા શાહ ટેકચંદભાઈ ગુલાબચંદ (કેલહાપુર) તેમજ બીજા નામી અનામી ભાવિકોએ છે પ્રત્યક્ષ તથા પરોક્ષ સહકાર આપે છે તેમને આભાર માની તેમની “જેન શાસન”
પ્રત્યેની લાગણીની અનુમોદના કરીએ છીએ. છે આ વિશેષાંક માટે પહેલેથી પથતિ સુધી સતત પરિશ્રમ ઉઠાવતા શ્રી મહાવીર
શાસનના તંત્રી ભાઈશ્રી મગનલાલ ચત્રભુજ મહેતાની મહેનત સતત અને ઘણું છે. આ વિશેષાંકની વ્યવસ્થા માટેને યશ તેમને છે. આ વિશેષાંક માટે કાળજી રાખી સ્વચ્છ અને સમયસર મુદ્રણ માટે સુરેશ પ્રિન્ટના માલિક ભાઈશ્રી સુરેશચંદ્ર કીરચંદભાઈ શેઠ પણ આ આભારને પાત્ર છે.
જેન શાસનને શુભેચ્છકે આદિ માટે દર વખતે પ્રયત્ન ન કરવો પડે તે માટે છે પણ વિચારણા છે. લવાજમ ૪૧ રૂા. છે ખર્ચ ૭૫ થી ૮૦ રૂા. આવે છે બધે ખર્ચ 8 વિશેષાંક દ્વારા જે શુભેરછકે આદિ થાય છે તેનાથી પૂર્ણ થાય છે.
વિશેષાંક માટે લેખ તથા શુભેચ્છકે માટે સમય ઘણે છેડે રહે છે. તેથી કાં ? છે તે શુભેચ્છક યોજનાને બદલે બીજી કોઈ વિચારણા કરવી અગર લેખ તથા શુભેચ્છકો 8 છે માટે સમય પુરે રહે તે માટે દીવાળી ઉપર વિશેષાંક પ્રગટ કરવું. આ અંગે આ સાલ તે આ
(ઠા વર્ષના પ્રારંભે વિશેષાંક પ્રગટ થયેલ છે. ૭-મા વર્ષના પ્રારંભ પહેલા તે અંગે સમયેચિત વિચારણા થશે.
ફરી સૌને વંદન સાથે નમ્ર વિનંતિ છે. કે આપ “શ્રી જૈન શાસનના ધર્મ છે. { રક્ષા અને જૈન શાસન સિદ્ધાંતની સામેના આક્રમણ સામેના પ્રયત્નમાં સહભાગી બની છે સહકાર આપતા રહેશે.
૮-૮-૯૩ શ્રુત જ્ઞાન ભવન
શ્રી મહાવીર શાસન પ્રકાશન ૪૫ દિગ્વિજય પ્લોટ,
મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જામનગર :
તથા જૈન શાસનના તંત્રીઓ