________________
આ વર્ષ–૬ અંક ૧-૨-૩ તા. ૨૪-૮-૯૩ ?
* ૧૪૫
છે સુરત પધાર્યા ત્યારે સુરતમાં અને ત્યારબાદ નવસારીમાં હિંદુઓની તરફેણમાં અને છે મુસ્લિમની વિરૂદ્ધમાં પોતાના વિચાર અખબાર દ્વારા પ્રસિદધ કર યા. ત્યારે તેઓએ છે ભાજપના એક હિંદુ ઉમેદવારને હરાવવા અને કોંગ્રેસના એક જૈન ઉમેદવારને જીતાડવા છે
જાહેર નિવેદન કરે તે કઈ રીતે એગ્ય ગણાય ? આના કારણે તે સમગ્ર હિંદુ 8 , સમાજને રોષ વહેરવાનું ન બને શું ?
એક બાજુ કહેવાય કે આપણા તીર્થોની રક્ષા માટે, આપણા સાધુ-સાધ્વીજીની છે ૧ વિહારમાં રક્ષા થાય તે માટે, હિંદુ સંસ્કૃતિને બચાવવા માટે હિંદુઓને સાથ લે છે
આજના કાળમાં જરૂરી છે, તેમની સાથે જ રહેવું જોઈએ આવું કહેવાય અને બીજી છે 8 બાજુ એક જેને ઉમેદવારને જીતાડવા સમગ્ર હિંદુ કેમ સાથે દુશ્મનાવટ ઉભી થાય 8 | તેવી પ્રવૃત્તિ–તેવા નિવેદન કરાય. આ બેયનો મેળ કયાં જામે છે?
પાંચમી વાત–તેઓશ્રી માનતા હોય કે ચીમનભાઇનું રાજ છે માટે તેઓ જીવ- ૨ છે દયાના કાર્યો કરે. માટે તેમને ટેકે આપીએ. તે આ વાત મુનિશ્રીએ હૈયામાં કેતરી છે. છે રાખવા જેવી છે કે, આ રાજકારણીઓને કદાપિ ભરોસો કરવા જેવો નથી. તેમના છે 8 હાથમાં તે વાત પણ નથી અને રાજકારણમાં ક્યારેય કઈ કઈને થયેલ નથી. આવાને
રવાડે ચડીને કશું શાસનનું કામ-જીવદયાનું કામ-તીર્થ રક્ષાનું કામ થઈ તેમ છે જ નહિ ન શકે તે ઘણાના અનુભવની વાત છે. શ્રી વિનેબાજી ઉપવાસ ઉપર ઉતરવા છતાં શ્રીમતી છે છે ઈદીરા ગાંધી કંઈ કરી શક્યા નથી અને તેમાં પણ ચીમનભાઈ 'પાસે' તે આ અપેક્ષા છે છે રાખવી વ્યર્થ જ છે. તેમણે આપશ્રીને રૌત્ર સુદ-૧૩ના ભગવાન મહાવીર જન્મ છે કલ્યાણકના દિવસે જાહેર સભામાં વચન આપ્યું હતું કે, ત્રણ મહિનામાં ગૌવંશ તાવ- આ બંધીને કાયદે પસાર કરાવીશ ! થયો આ કાયદે? આજે વિધાન સભા ચાલી રહી છે છે. એમને મનગમત કે પરેશન માટે કાયદે તાત્કાલિક થઈ ગયે તે આ આપેલા છે વચનવાળે કાયદે કેમ થયે નથી? ઉઘરાણી તે કરો ચીમનભાઈ પટેલ પાસે ? કયાં છે અટકયું છે? કેમ હજુ છ મહિના થઈ ગયા, તે પણ કાયદો થતો નથી? અને કાય- ૧ દાથી બધું અટકી જતું હતું, તે ગુજરાતમાં દારૂ ધ્યેય મળત નહિ. એના બદલે છે
આજે પાણી નથી મળતું પણ દારૂની તે નદીઓ જાણે વહે છે ! દારૂબંધીને કાયદો હોવા છે છતાંય ! માટે આ રાજકારણના વિચારોના વમળમાંથી બહાર આવી પરમાત્માની આજ્ઞાને છે જ જીવનમાં પ્રાધાન્ય આપવું જરૂરી છે તે કમસેકમ આત્મકલ્યાણ તે વહેલી તકે સારામાં સારો થઈ શકશે.
શાસનમાં એકતા લાવવી હોય તે શાસનના મૂળિયા જેવા આગમ-શાસ્ત્રોને જ સૌએ છે