________________
૧૪૬ :
DOODPOR
• શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમ્મા વિશેષાંક
પ્રાધાન્ય આપવુ. પડશે. શાસનની પ્રભાવના પણ તેમાં જ સમાયેલી છે. સૌ એક શિર છત્ર નીચે રહ્યા હોત તે આજે જૈન શાસનના નકશે। જુદો હાત. આપણી પાસે શુ નથી ? પાંચ-પાંચ હજાર સાધુ-સાધ્વીજી ભગવંતાની ઉપસ્થિતિ છે, હજારો જ્ઞાન ભંડારામાં જ્ઞાન સુરક્ષિત છે, હજારા જિનમૂતિ અને જિનમદિશ છે, મેાટા મેાટા તીર્થા આપણી પાસે છે આરાધના કરતા વર્ગ વિશાળ સખ્યામાં છે, કરોડો રૂપિયાની જૈન સંધની સંપતિ છે. છતાં શાસન પ્રભાવના સાચી રીતે કેમ થતી,નથી ? આના મૂળમાં એકજ ખામી છે. આટલુ બધુ હૈ।વા છતાં જે જોઇએ તે અનિવાય એવુ... આજ્ઞાચક્ર નથી ! એક જ દેવ-ગુરૂ-અને ધર્માંનું શિરછત્ર હાય, તે આજે શાસન દીપી ઉઠે. પણ વાતે વાતે વિચાર-ભેદ-મનભેદ હાય. ત્યાં આવી આશા શીદને રખાય ? કયાં ભૂતકાળ એ કે આ. ભ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીએ પેાતાના પટ્ટધર આ. શ્રી રામચન્દ્ર સૂરીશ્વરજીને આજ્ઞા કરી કે, ખાલચન્દ્રને આચાર્ય પદવી આપવી નહિ! અને તે ગુર્વાજ્ઞાને પ્રાધાન્ય આપી ખાલચન્દ્રને પદવી ન આપી. ગુર્જેજ્ઞા ખાતર કાઈપણ જાતના ખચાવ કરવાના બદલે-અન્ય માગે કાઢવાના બદલે ધગધગતી પાટ પર સૂવુ' પડયું, તેા સૂઈ ગયા ! પણ આજ્ઞાને જીવંત રાખી. આવી આજ્ઞાની કટર પાલનતા આપણા સૌ ફાઇના જીવનમાં આવે અને શાસનની સાચી પ્રભાવના થાય, એજ એક અભ્ય་ના.
જૈન શાસનની રક્ષાના હિમાયતી જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેચ્છા માણિકય માતી વેશ કે પરિવારથી
સ્ત્રીએ Àાભતી નથી પરંતુ માત્રશીલ
વડેજ સ્ત્રીએાની શૈાભા છે.
-ઉત્તરાધ્યયન ભાવ વિ. ટી॰ અ. હું
卐
એ. ફાન : ૨૩૯૦૧
જમીન જવેલર્સ
(ભાડેલાવાલા)
સરાફ્ બજાર, નવા નાકા રોડ, રાજકોટ
ચાંદીના દરેક પ્રકારના દાગીનાના હાલસેલ વેપારી
45
ઘર ફોન : ૨૩૯૪૮