________________
વર્ષ-૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ :
સામે જ બળવે નથી કે સ`સાર માટે પણ ધર્મ કરે !!
સૌંસાર રહેવા જેવા હાત, એ સામગ્રી રાખવા જેવી હાત તા તારક તી કરા એ છેડત શા માટે ? આ.વી સ્પષ્ટ સરળ વાત ન સમજનારા જગતને ઉંધા પાટે લઈ જવા કુતર્કો કરે કે સૌંસાર માટે ધમ ન થાય તે શું પાપ થાય ? અરે ભાઈ સ’સાર માટે કઉંઇ કરવા જેવું જ નથી. સૌંસાર જ પાપ સ્વરૂપ છે. તેા શું પાપને પોષવા ધ કરવાના ? શાલિભદ્રના પૂર્વભવના જીવે માત્ર ખીર વહેરાવીને ભવાંતરમાં શાલિભદ્ર બની ગયા, તે માગવાના પ્રતાપે નહિ. પણ ખીરના ઉલ્લાસ પૂર્વકના ત્યાગના પ્રભાવે. એક સામાન્ય ઘરના—ગરીબ માળકને પણ એટલી સમજ હતી કે વહેારાવતી વખતે તેણે પેાતાના શુદ્ધ આશય જાળવી રાખ્યા, પણ દુ:ખી અવસ્થા હતી છતાં પણ સંસારની સામગ્રીની ભાવના સરખી પણ રાખી નહિ, આવા ભરવાડના બાળક જેટલી પણ બુદ્ધિ મને લાગે છે કે આપણી પાસે નથી જેથી એમાંથી મેધ લઇ શકીએ. જો કે હમણાં તત્વ લેાકન સમીક્ષા નામનુ પુસ્તક જોયું. અને લાગે છે કે સુખ માટે પણ ધ જ થાય, એવું કહેનારાઓના પણ ટીન-વહેણ ચેડાંક બદલાયેલ લાગે છે. ત્યાં પણ ઠેર ઠેર લખી તેા નાખ્યુ છે, સ`સાર માટે ધર્મ ન જ થાય તેવુ' કહેવાવાળા શાસ્ત્રકાર મહર્ષી એના સારને ! અને ઉપસંહાર પણ અંતે તા એવી માગ સ્થવાતને સ્વીકારીને જ કરાયા છે. તેટલી વાત મારા માટે તા આનદની જ છે.
: ૧૪૩
શ્રમણ સમેલન આજે અસ્તિત્વમાં છે કે નહિ તે જ ખબર પડતી નથી. ભેગા થયેલાઓએ કરેલા કાયદાએ એ જ પાળે છે કે ખીજા માટે જ કર્યાં છે તે ખબર નથી પડતી. એકવીસ ઠરાવેા કર્યાં ખરા, પણ તેના અમલકાણ કરે છે તે કાઇની જાણમાં નથી. શ્રમણ સમેલન થયા પછી શાસનમાં અનેક શાસનહીલનાના કાર્યો થયા છે શાસનનુ` માલિન્ચ થયું છે, સમેતશિખરજી જેવા તીર્થ્રોપર ભયંકર આક્રમણ ચાલી રહ્યું છે. અને જો થાડી પણ ઉપેક્ષા થશે તે તીથ આપણુ રહેશે કે કેમ તેની શ'કા છે. પણ હજુ પ્રવર સમિતિની ઋણમાં કંઈ આવ્યું લાગતું નથી. તેનામાં કશે। સળવળાટ પણ દેખાતા નથી. હજુ સુધી એક નિવેદન આવ્યું નથી કે સંધને જાગૃત કરતા એક સયુકત સહીવાળા નિવેદનાત્મક લેખ આવ્યા નથી. પ્રવર સમિતિ ધૈાર નિદ્રા તાણી રહી લાગે છે. આટલા બધા એક થયા પણ હજુ તેમની એકતાનેા પરચા શાસન માટે દેખતા નથી. કયાંથી દેખાય ? હું ામાં શાસનના વાસ હાય-તીથ કરની આજ્ઞા શિરામાન્ય હોય તે આવા પ્રસંગે પણ જે ચૂપકીદી સેવે ત્યારે શું સમજવું?
હમણાં થાડાં દિવસ પહેલાં ગુજરાત વિધાન સભાની ચૂંટણી થઇ ગઇ. સ ́મેલનના ઠરાવ મુજબ હવે જૈને એ પણ રાજકારણમાં ભાગ લેવા જોઇએ ને ? એક પણ