________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] આણા-એ ધમ્મા વિશેષાંક
એક તિથી અને એ તિથી એમ બે પક્ષેા હતા જ. એમાં એ તિથિ પક્ષમાં અંદર અંદર ચાલી રહેલા સામાન્ય વિવાદે દિન પ્રતિદિન માટું સ્વરૂપ ધારણ કર્યુ અને તેમાંથી ૨૦૪૨ના પટ્ટક થયા. ૨૦૪૪નું શ્રમણ્ સ'મેલન થયું. આ બંનેમાં ગુરૂએ સામે વડીલા સામે વિદ્રોહ જાહેર થયા. ગુરૂએની સામે જ પ્રચાર યુદ્ધ થયું. દેશકાળના નામે જમાનાવાદી રીત રસમ અજમાવાઇ,
૧૪૨ :
આ
ભગ
પ્રથમ પટ્ટક બન્યા. તેમાં પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્ર્વરજી મહારાજાએ ૨૦૨૦માં બનાવેલા પટ્ટક ઉપર કુઠારાઘાત થયા. તેઓશ્રીની અનેક શાસ્ત્રીય માન્યતાઓ જેવી કે પતિથિની ક્ષય વૃદ્ધિ હોઇ શકે, ગ્રહણ સમયે જિનમંદિર ખુલા રાખી શકાય, સૂતક પાળવાનું વિધાન શાસ્ર બાધક છે, નવાંગી ગુરૂપૂજન શાસ્ત્રીય છે આવી અનેક માન્યતા આના છેદ ઉડાડી દેવામાં આવ્યું. અને તેએના જ કહેવાતા પટ્ટધરાએ આ તમામ શાસ્ત્રીય માન્યતાઓના ફુરચા ઉડાવી દીધા. જાહેરમાં ગુર્વાજ્ઞાસામે બળવા પેાકાર્યા. અને ૨૦૪૪માં શ્રમણ સમેલનમાં પણ લેાકેાએ જ મહત્વના ભજવીને ખાકી રહેલા અધૂરા અશાસ્ત્રીય કામા પૂરા કરીને માટે ગઢ જીત્યા તેવું વન કર્યું.... હકીકતમાં એએએ આ બધા ઉધામા કર્યા તેના મૂળમાં આજ્ઞા પાલન તરફનુ દુ‘ક્ષ અને આણા એ ધમ્મેા' એ વાકય પરની અશ્રદ્ધા જ હતી. પરંતુ જયારે જયારે આવા શાસનને નુકશાન પહાંચાડે છે ત્યારે સુર્યાગ્ય માર્ગસ્થ સાધુઓની જવાબદારી અનેક ગણી વધી જાય છે. અને એવા મહાત્માએ માની રક્ષા કરવા, આજ્ઞાની રક્ષા કરવા ખમણા વેગથી ઝઝુમતા હાય છે. અને આવા અશાંતિના વાદળાને વિખેરી નાખતા હાય છે.
હમણાં હમણાં સુખ માટે પણ ધર્મ જ થાય તેવા વિધાનાએ વેગ પકડયા છે. સમીક્ષા અને સમીક્ષાની સમીક્ષા એમ ચાલ્યા જ કરે છે. સરવાળે સત્ય હાથમાં નથી આવતું, પણ ઉપરથી ખેાટી પકકડના કારણે સરવાળે નુકશાન પેાતાને જ થાય છે. એક ને એક એ જેવી વાત આવા ત્યાગી—તપસ્વી-અભ્યાસી-વિદ્વાન આચાર્યાથી માંડીને મુનિવરી કેમ નથી સમજી શકતા તેજ નવાઈ લાગે છે. આ માટે મેં કલ્યાણ માસિકમાં પાંચેક લેખ આપેલા અને તે ઘણા લેાકપ્રિય બન્યા હતા. વિશેષ તે શું લખું ? આવી આવી પ્રવૃત્તિએ પણ એક આ ચક્રની સામે બંડ પેાકારવાથી વિશેષ કઇ નથી. કાઇ પણ બાબતે વિરોધ કરવા માટે ' કઇંક તા જોઈએ જ ને ? બાકી જે શાસનના સ્થાપકે સૌંસાર ભ્રૂ' કહ્યો-સ"સારની આ સામગ્રી ભૂડી કહી અને કહીને અટકયા નથી. પણ સ્વય' છેાડી અને જગતને છેડવાના ઉપદેશ આપ્યા તે તારક તીર્થંકરાની પ્રવૃત્તિની