________________
આણા એ ધમ્મા' એ તેા જૈન શાસનનુ હાર્દ છે. મહત્વનું સૂત્ર છે. આણા એ ધમ્માને અથ છે. ધમ આજ્ઞામાં છે. જિનેશ્વરદેવની આજ્ઞાનુ પુરેપુરૂ' પાલન કરવુ એ મોટામાં મોટા ધમ છે. આજ્ઞાથી જરા પણ આડા અવળા જવુ એ મેાટામાં મેટું પાપ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આજ્ઞાધ્યા વિરાધ્યા ચ શિવાય ચ ભવાયચ' એટલે કે આજ્ઞાની આરાધના શિવપદ આપે છે, વિરાધના સ'સારમાં રખડાવે છે.
આટલું બધુ... આજ્ઞા પાલનનુ જે જૈન શાસનમાં મહત્વ છે તે જૈન શાસનમાં આજે આજ્ઞાપાલનનુ' દેવાળુ ફુંકાયુ' છે. ઉત્સગ અને અપવાદના મનઘડ ત અ કરીને જૈન શાસનમાં આજ્ઞાને જ શિરચ્છેદ્ય હાલમાં કરવામાં આવી રહ્યો છે.
કોઈપણ કાર્ય અનુશાસન વિના સારી રીતે પાર પડતુ નથી. પછી તે રાજકીય ક્ષેત્ર હાય, સામાજીક ક્ષેત્ર હાય, કૌટુબિક ક્ષેત્ર હોય કે ધાર્મિક ક્ષેત્ર. આજે લગભગ તમામ ક્ષેત્રોમાં મેટામાં માટી અધાધૂંધી અને અરાજકતા ફેલાઇ હાય તેના મૂળમાં આજ્ઞાચક્ર ખલાસ થયુ' છે, તે ઇં : આજે રાજકારણુ શિસ્તવિàાણુ થઇ ગયુ છે.
~~~~~~~~~~~~~~~~~
જૈન શાસનના મહામૂલા મંત્ર—“આણા એ ધમ્મે”
—શ્રી રમેશ સ’ઘવી, સુરત
માટે જ આજે સવાર પડે ને નવા પદ્મા બિલાડીના ટોપની જેમ ફુટી નીકળે છે. જરા સરખું' નેતા સાથે વાંકુ પડયુ એટલે અલગ ચાકી! અલગ પક્ષ ! આવું જ સામાજીક ક્ષેત્રે થઇ રહ્યુ` છે. સમાજના અગ્રણીઓની માન-મર્યાદા જાળવવાનું ઘટી રહ્યું છે. આમાન્યાએના ભુકકા ખેલાઈ રહ્યા છે. અને માટે આજે વડીલેાની ઘેાર ઉપેક્ષા થઈ રહી છે. તા ઘરાની પણ આ હાલત છે. ઘરના વડીલેાને આજે ખુણે બેસીને દિવસે પસાર કરવા પડે છે. આંસુ સારીને જેમ તેમ જિંઢગી પૂરી કરવી પડે છે. અને આ ચેપથી ધાર્મિક ક્ષેત્ર પણ જરાય ખચ્ચુ નથી. અને સૌથી વધુ નુક્શાન પણ ધ ક્ષેત્રને થયુ' છે.
છેલ્લા કેટલાક વરસેાના પ્રસ`ગે નજર સામે આવતાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે શાસનની કેટકેટલી અપ્રભાવના-અવહેલના થઈ રહી છે. આંતરિક યાદવાસ્થળી-ઇર્ષ્યાભાવ આદિના કારણે વડીલેાની જે ઉપેક્ષાએ થઇ છે. તેથી સમસ્ત જૈન સ`ધ માહિતગાર છે. સામાન્ય મતભેદની શરૂઆતે કેટલુ વિશાળરૂપ ધારણ કર્યુ... અને તેના પરિણામે આજે જૈન સંઘમાં લગભગ શિસ્ત-આજ્ઞા પાલનને નામે મીડું થઇ ગયુ છે.