________________
વર્ષ-૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩
: ૧૩૯
તલ્લીન હેાય ? તેનાથી પણ અધિકાધિક જ્ઞાનવ્યસની એવા તેઓશ્રી જ્ઞાનામૃતનું આકંઠ પાન કરવામાં મગ્ન બન્યા હતા ત્યાંજ.... સામેથી તેઓશ્રીની લીનતામાં ભ`ગ કરત પ્રશ્ન થયા.
“સાહેબજી ! આજે તા આપશ્રીજીએ આ પુણ્યદેહને ઘણેા શ્રમ આપ્યા છે. આપશ્રીજીએ આ ધમ યષ્ટિ શાસનને સમર્પિત કરી છે. આપશ્રીજી તેા શાસન માટે કાયાની પણ કુરબાની કરવા સજજ છે, આપશ્રીજીનાં આશ્રિતવર્ગનુ શ્રેય કરવું તે પણુ શાસનનું જ કાર્યાં છે. તેા તેમના ખાતર તા આપશ્રીજી આ પુણ્યદેહલનાને થાડો આરામ આપવા કૃપા કરો.’
પ્રતનાં પત્રને એક તરફ સ્થાન આપતાં તેઓશ્રી ગ’ભીર અને મધુરનિએ ખેલ્યા.... શુ....? જાણવુ છે ?....
“હું તા આખી રાત અજગરની માક સૂર્ય નઉ છુ. રાત્રે તા આરામ જ છે ને !”
શાસનહિત ચિંતામાં રત પૂજયપાદશ્રીજી ફ્કત ૨ થી ૩ કલાક પણ નિદ્રા લેતા ન હતા છતાં કેવી નમ્રતા! કેવી લઘુતા ! આ મહાપુરૂષની !!
—: જિનાજ્ઞા પાલનરૂપ મંત્રના ચમત્કાર ઃ—
પિતાને પાવન કરતી શ્રી ગિરનારજીની હતી એ સુરમ્ય છત્રછાયા ! જુનાગઢની એ રમ્ય ધર્માંશાળા ! જ્યાં પૂજ્યપાદ પરમગુરુદેવશ્રીજી ચાતુર્માસ સ્થિત હતા. પૂજ્યપાદ પરમગુરુદેવશ્રીજીનાં વરદહસ્તે દીક્ષિત થયેલ સાધ્વીજી મહારાજનું જીવદ્રવ્ય...! પર્વાધિરાજ પર્યુષણા મહાપ`ની પુનીત પધરામણીની બંસી બાવતા પાવનકર પુણ્યદિવસે ! પર્વાધિરાજની આરાધના નિમિત્તે સાવીજી ભગવ`તના હૃદચમદિરમાં ઉપવાસેા કરવાનાં ઉત્તમાત્તમ ભાવા તરવરતાં હતાં. એટલે કે દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવ એકબીજાની સ્પર્ધા કરતા હતા.
પૂજ્યપાદશ્રીજીનાં શ્રીમુખે ભગવતી આર્યાએ હું ઉપવાસનુ પચ્ચકખાણુ કર્યુ. હજી ૪ કે ૫ ઉપવાસ થયા ત્યાં જ વિઘ્નનું વાદળ ઉમટી આવ્યું. ચાતુમાસ દરમ્યાનમાં પૂજયપાદશ્રીજી ખેવાર દેશના આપી શ્રોતાજનોને જિનવાણીરૂપી મંત્રમાં મુગ્ધ બનાવતા હતા. મધ્યાહનની દેશના પૂર્ણ થઇ, સૌ સ્વસ્થાન ભણી વિદાય થયા, ત્યાં તા કાંઇક વિઘ્ને દ્વેખાં દીધા. તપસ્વીની સાધ્વીજી મહારાજ દેશના શ્રવણુ કરી સ્થાનેથી ઉભા જ ન થઈ શકે... આજુબાજુના સૌ મુંઝાયા પરંતુ જયાંગારૂડૅિક વિદ્યમાન હોય ત્યાં સર્પદંશની પીડા રહી શકે ખરી ? જિનવાણીનાં ગારૂડિક પૂજ્યપાદશ્રીજી વિનંતિ કરતાં તેએશ્રીજી પધાર્યા અને વાસક્ષેપ કર્યાં ત્યાં જ અદ્ભૂત ચમત્કાર સાયા. સાવીજી