________________
વર્ષ૬ : અંક ૧-૨૩ : તા. ૨૪-૮-૯૩ :
૧૩૭
૦ “લેક સંજ્ઞાથકી લોક બહુ બાઉલે, રાઉલે દાસ તે સવિ ઉવેખે એક તુજ આણશુ જેહ રાતા રહે, તેહને એહ નિજ મિત્ર દેખે(૨૯૧)
આટલું કહીને ઉપાધ્યાયજી મહારાજ પિતાની અંગત કેફિયત રજુ કરે છે, જે “આણ જિનભાણ! તુજ એક હું શિર ધરૂં, અવરની વાણ નવિ કાન સુણીએ...., (૨૯૧)
બીજાની વાણી સાંભળવાને પણ ધરાર ઈન્કાર કરી દેતી આવી અનુપમ આજ્ઞાપ્રીતી, = ઉપાધ્યાયજી મહારાજ આદિ શ્રીજિનાજ્ઞાના પ્રખર પુરસ્કર્તા મહાપુરૂષની વાણીના અચછે યનના પ્રભાવે આપણામાં પણ વહેલામાં વહેલી પ્રકટી રહે ? [તા.ક. દરેક સ્તવન પંકિતની પાછળ મૂકેલે સંખ્યાંક “ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા-૧” છે. - પુસ્તકને પત્રાંક છે]
පපපපපපපපපපපපපපපපපපපපප8
સંસ્કૃતિના સંદેશ વાહક જૈન શાસન અઠવાડિકને
છઠ્ઠા વર્ષના પ્રારંભે શુભેચ્છાઓ :
આર્યાવર્તની અહિંસા પ્રધાન અજોડ સંસ્કૃતિને અને આર્યપ્રજાને નેસ્ત નાબુદ શ કરવા માટે કપટ શુરા અંગ્રેજોના ન સમજી શકાય તેવા છુપા કાવતરામાંથી જન્મેલી છે
લેકશાહી પદ્ધતિ અને કૃત્રિમ રાજતંત્રને આપણાં જ નાણાંને નિર્દોષ અબેલ અને છે મારવા માટે મહાપાપી અને અધમ દુરૂપયોગ કરીને સમગ્ર પ્રજાને જીવ હિંસાની ભાગી- 8 { દાર બનાવી છે. આવી ઘેર હિંસક અને ઘાતકી રાજ પધ્ધતિને જડમૂળથી ઉખેડી 8 | નાંખવા સમસ્ત જૈને ધર્મયુદ્ધ માટે તૈયાર થાવ. જાતને આ હિંસાથી દુર રાખે.
સુમનલાલ છોટાલાલભાઈ કામદાર
જીવદયા કાર્યકર, રાજકેટ, පපපපපපපපපපපපෙපපපපපපපපපා