________________
૧૩૬ :
:
જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમે! વિશેષાંક
જિનાજ્ઞાની જાણકારી અને વફાદારીને પ્રભાવે ઉપાધ્યાયજી મહારાજ એક સુંદર સત્ય પણ ઉચારે છે : ‘સમકિત સૂંધુ ૨ તેને જાણીએ, જે માને તુજ અણુ;' (૨૪૩) જિનાજ્ઞા જેટલા જ આદર તેમણે ગુરૂઆજ્ઞાનેા પણ કર્યાં છે. ૦ શ્રી જિનગુણસુરતરુના પરિમલ-અનુભવ તા તે લહેશેજી, ભ્રમર પરે જે અથી થઈને, ગુરૂઆણા શિર વહેશેજી (૨૪૭).’
.
‘ગુરૂચરણસેવારત હાઇ, આરાધતા ગુરૂઆશે,
આચારસના મૂલ ગુરૂ, તેમ જાણે હૈ તે (ભાવસાધુ) ચતુર સુજાણુ (૨૮૨).’
વર્તમાન સદર્ભમાં અતિઉપયાગી થઈ પડે એવા ઉલ્લેખ પણ મળે છે. આ જમાનાની જેમ તે જમાનામાં પણ કેટલાક જૈના એવા આગ્રહ રાખતા હતા કે ચર્ચ બંધ કરી. અને તર્કને તડકે મૂકો. માથાફોડ કર્યા વિના, જે માગે ઘણા માણુસા જતા હાય તે માગે ચાલવા માંડી. આટલા બધા માણસો આ માર્ગે ચાલી રહ્યા છે તે શું બધા મૂરખા છે? બધા થ્રુ વગર વિચાર્યે જ ચાલે રાખે છે ? શાસ્ત્રમાં પણ કહ્યું છે કે મહાજનેા ચેન ગત: સ પન્થા:” । તેથી વધારે લમણાઝી'ક કર્યા વિના ખસ, ચાલવા જ માંડા!
ઉપાધ્યાયજી મહારાજે તેમને તેમની ભાષામાં જ જખાખ વાળ્યા છે;
જો તમારે બહુમતીના માગે' જ ચાલવુ' હાય તા તા તમારે અનાર્યાના માગેજ ચાલવુડ પડશે. કારણ કે આ જગતમાં બહુમતી તે અનાર્યાની જ છે.” ઉપાધ્યાયજી મહારાજ તેમને સમજાવે છે, “ ચતુર્દશ પૂ`ધર શ્રી ભદ્રબાહુ સ્વામીજી કહી રહ્યા છે કે અનાર્યામાં આર્ટ્સ, આર્ટ્સમાં જના અને જ નામાં પણ સાચા જ ના થાડા છે. સાધુએમાં પણ સાચા શ્રમણા અલ્પ છે. વૈષધારી કે નામધારી શ્રમણાની અહીં બહુમતી છે. તેથી જ તા મારૂ કહેવું છે કે તમે એવા શ્રમણાના સંગ કરે કે જે આજ્ઞાશુદ્? હાય !” ૦ આજ્ઞાશુદ્ધ મહાજન દેખી, તેહની સ`ગે રહીએ.' (૨૪૯)
આજ્ઞાપાલન, એ પરમેશ્વરને રીઝવવાના સવ` શ્રોબ્ડ ઊપાય છે, તેમણે કહ્યું છે; ૦ આજ્ઞા પાલે સાહેબ તૂસે, સકલ આપદા કાપે;
આણાકારી જે જન માગે, તસ જસલીલા આપે;' (૨૫૧)
લાકને રાજી
રાખવાના પ્રયત્ન (લેાકસ'જ્ઞા) ભગવાનના ભક્ત કયારેય ન કરે. એ તા ત્રિલેાકનાથને રીઝવવાના પુરૂષાર્થ કરતા હાય, આજ્ઞાપાલન દ્વારા ! અને આ આજ્ઞાપાલનમાં રત રહેનારા ભવ્યાત્માઓને જ ભગવાનના ભક્રૂત, મિત્ર કે સ્વજન કે આત્મીય' ગણુતા હોયઃ