________________
ભગવાન મહાવીરના સૌ પ્રથમ જીવન સદેશ છે ઃઆત્માને બળવાન બનાવા. શરીરથી પણુ વધુ મળ પેાતાના જીવન દ્વારા એ બતાવી આપ્યુ. છે કે, અનેક જન્માની પર્વતને ડાલાવી શકાય એવુ* અતુલ ખળ પ્રાપ્ત થાય છે.
આત્મામાં છે... ભગવાને સાધનાથી જ મેરુ
આત્મવીર પ્રભુએ માટે જ કહ્યું છે, કે “ કસેહી અપાણં જહિ અપાણું, અર્થાત તમારા શરીર ને કસે, તપાવેા અને જીણુ બનાવા.
ભગવાન મહાવીરના ખીજે જીવન સદેશ છે, સ્વય. પુરૂષાર્થ કરેા, ભગવાને ઈન્દ્રને કહ્યું હતુ કે, જે કમ મેં પાર્તજ બાંધ્યા છે, તે કમ થી મુકત થવા માટે જાતેજ
| ભગવાન મહાવીરના ઉપદેશ રૂપતારક આજ્ઞાએ
|
શાહ કાંતિલાલ ડાહ્યાલાલ-સુરેન્દ્રનગર
પુરુષાર્થ કરવા જોઇએ, વિઘ્ન આદિત્તુ મુળ કારણ તે આપણે કરેલા કનુ ફળ છે. વિઘ્ન આદિનુ` મુળ કારણ બતાવી કહે છે કે, વિઘ્ન કષ્ટ કે ઊપસગ એ તેા જીવનને કસેાટીએ મુકવાની એક સાધના છે. અને આ સાધના કર્મોના ક્ષય કરવા માટે જ છે. ભગવાન મહાવીરના ત્રીસે જીવન સ ંદેશ છે, “ક`વાદ જેવુ' કરીએ... તેવુ તેનુ ફળ ભેગવવુજ પડે, તેમાં કાઈ પણ પ્રકારે છૂટકારા ન હોય.
દુ:ખના કારણમાં કાઇ દેવ, ભગવાન, કાળ, સમય કે નિમિત્તને દોષરૂપ ન માની પૂર્વ કર્મીના ફળ સ્વરૂપે જાણી તેને સમભાવથી હસતાં હસતાં ભેાગવી લે.
ભગવાન મહાવીરને ચેાથેા જીવન સદેશ છે, આત્મ શુદ્ધિ” ભગવાને પેાતાના જીવનના સાડાબાર વર્ષમાં જે ધાર તપશ્ચર્યાં, કરી આત્મશુદ્ધિ કરી તે આત્મશુદ્ધિ. તેઓએ પેાતાના જીવન દ્વારા બતાવ્યું કે આત્માપર કર્માંના ઘણાંજ આવરણ છે, જેનાથી આત્મા અશુદ્ધ બન્યા છે, જયાં સુધી આત્મા પર ઘાતી કર્મીનું આવરણ પડયું છે, ત્યાં સુધી આત્મા શુદ્ધ ન બની શકે એટલે કે ઘાતી કર્મોના ક્ષય વિના આત્માની પરમશુદ્ધિ ન થાય, અર્થાત કેવળજ્ઞાન કેવળઢન પ્રાપ્ત ન થાય.
“પવિત્ર” ઊત્તરાધ્યનસૂત્રમાં આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે, તત્ત્વાભિલાષીનાં મુખ કમળથી મહાવીર કહેવરાવે છે કે, અધ્રુવ અને અશાશ્વેત સસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે. હું એવી શું કરણી કરુ કે જે કરણીથી કરી ક્રુતિ પ્રતિ ન જાઉ ! અઢારેય પાપસ્થાનકા ત્યાજ્ય છે અને તજવા એ તે આત્મશુદ્ધિ છે. મહાન ઇશ્વર શ્રી મહાવીરે જગત બનાવ્યુ નથી, પણ જગતનુ સ્વરૂપ બતાવ્યુ છે.