________________
૧૨૪ :
• શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમ્મા વિશેષાંક
કલ તેરે કા મેલા થા, ને કલ વ્યાખ્યાન તેરૈ કે વાંચને કા હું તરત જ આજ્ઞાને માથે ચઢાવીને વ્યાખ્યાન આપવા ગયા.
બધા શ્રાવક સાંભળીને આશ્ચય પામ્યા. ૬-થી-૭ મહિના દીક્ષાને થયા આવું સરસ વ્યાખ્યાન આપ્યુ. ખુદ પૂજય ઉપાયજી મહારાજ પણ ખુશ ખુશ થઈ ગયા.
ત્યારથી માંડિ એક પછી એક જિનશાસન આજ્ઞા શું એ સમજીને સચેાટરૂપે વ્યાખ્યાન આપતા હતા. જૈનશાસનમાં ગમે તેવા પ્રશ્નના આવે ત્યારે સરળતાથી ઉત્તરા આપતા હતા. ખાલ દીક્ષા, દેવદ્રવ્યનાં સચેત જવાબ આપતા હતા. અંત સમયમાં પેતે એટલા બધા સાવધ હતા. કાઈ પૂછે કેાના ધ્યાનમાં છે, ત્યારે પૂજયશ્રી કહેતાં હું રિહતના ધ્યાનમાં છું, મને જરાય ચિંતા નથી.
એવુ' એમનુ' જીવન હતુ. આ પુન્ય પુરૂષે જે સાચા માર્ગ બતાવ્યા, તેમના સાચા માર્ગે આપણે સહુ ચાલીયે તેમા સૌનું કલ્યાણ છે. –અનામી
પ્રગટ થઇ ચૂકયા છે ઃ—
શ્રી કલ્પસૂત્ર-બાસા સૂચ
( સચિત્ર )
બાળબોધ લીપી રૂા. ૧૫
::
ગુજરાતી લીપી રૂા. ૧૫૭૩
હાલમાં દરેક જગ્યાએ સાધુઓએ પર્યુષણ વાંચન માટે જવાનું થાય છે અને તેથી ઓછા અભ્યાસવાળા સાધુઓને પણુ ખારસા સૂત્ર વાંચવાનુ થાય જ છે જે અશુધ્ધ વંચાય છે અને આથી શુદ્ધ સ્પષ્ટ વાંચી શકે એ માટે સમાસ છૂટા કરીને ગુજરાતી લીપીમાં પણ ખારસા સૂત્ર ચિત્ર પ્રગટ કર્યું" છે.
બાળમેાધ તથા ગુજરાતી લીપીના ચિત્ર બારસા સૂત્રની નકલેા મર્યાદિત છે. જેથી સવર મંગાવી લેવા વિન`તિ છે.
મગાવતાં બાળબોધ કે ગુજરાતી લીપી એમ સ્પષ્ટ લખવુ’.
શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાળા
C/o શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ જામનગર–(સૌરાષ્ટ્ર) કાઇને પેાતાના તરફથી સાધુમહાત્માએ કે ભરડારમાં અપણુ કરવા હાય તેમણે પત્ર વ્યવહાર કરવા.