________________
વર્ષ : ૬
અંક ૪૭-૪૮ તા. ૨-૮-૯૪
: ૧૧૫૫
પ્રોગ્યને ધર્મ અપાય તેમ કહે છે તે એગ્ય તે અહ૫ નીકળશે, તે પછી માગ શી રીતે રહેશે ?
ઉ૦: છેડા યોગ્યથી જે ધર્મ ચાલશે તે અંગેનાં ટોળાથી નહિ ચાલે. ટેળાં તે ધર્મનો નાશ કરશે. યેગ્યને ધર્મ આપે છે તે ધમી બને, અગ્યને ધમ આપો તે નુકશાન જ થારા. અહીં આવીને પણ મરજી મુજબ જીવે તે શું થાય ? સારે વૈદ એક હેય તે ચાલે ઊંટવૈદ સે ભેગા થાય તે માંદા મરે.
પ્ર : માલને ખપાવવા મફત સેમ્પલ આપે છે તે માલ સારે વેચાય છે.
ઉ૦: મોટે ભાગે ધૂતારા જ સેમ્પલ વેચે. સેમ્પલ સારાં આપી હલકે માલ પધરાવે. આપણે ભગવાનનો માલ તે દુનીયામાં ઊંચામાં ઊંચે છે. તે તે ગ્યને જ અપાય. ઝવેરાતના ઘરાક થોડા આવે તોથી ઝવેરી મૂંઝાય નહિ.
(૩) આજે ઘણુ ધમ પણ પાપમાં સહાય કરે માટે ધર્મ કરે છે. કાળાં કામ ચાલુ રહે અને પકડાવાય નહિ માટે ધર્મ કરે છે. - પ્ર. ! આટલી ય શ્રદ્ધા છે ને ?
ઉ૦ : આવી શ્રદ્ધાને વખાણાય ? આવી શ્રદ્ધાવાળો તે ધર્મ માટે નાલાયક છે. ચારી કરવા ભગવાનનાં દર્શન કરે તે ભગત છે? આવી શ્રદ્ધા સમકિત નથી, ઘર મિથ્યાત્વ છે.
પ્ર : મં િ૨-ઉપાશ્રયે જશે તો પામશે ને ?
ઉ૦: આજ સુધી તમે પાગ્યા ? તમે જ આવે છતાં ય નથી પામ્યા તે ચેરી આદિમાં સફળતા મળે માટે મંદિરે જાય તે ધર્મ પામે ? મંદિર-ઉપાશ્રયે જાય એટલે ધર્મ પામશે. તેમ બેલાય ?
પ્ર. પહેલા કરતાં આજે ધર્મ વધતું જાય છે.
ઉ૦ઃ આજે જે રીતે ધર્મ વધતે દેખાય છે તેથી ધમ જ જોખમમાં આવી ગયો છે. ધર્મ કરનારા જ ધર્મને નાશ કરી રહ્યા છે. તમારાં ઘર મજેથી ચાલે અને ગામમાં એક મંદિર હોય તે ય “નભાવવું પડે છે ને ? તે બધા ધર્મ વધ્યાનું બોલે તે નફટાઈ જેવું લાગે છે.
પ્રઃ રોજ સાંભળવા છતાં તેવાને તેવા જ રહ્યા છીએ.
ઉતેમાં ખામી અમારી છે કે તમારી છે ? અમે સમજાવવા છતાં ય તમે ન જ સમજયા છે તે ખામી તમારી છે અને અમે પણ જે સાચું ન સમજાવ્યું હોય તે ખામી અમારી છે. અહીં-આ શ્રી જેનશાસનમાં કેઈને ય પક્ષ પાત છે જ નહિ.
[૪] મંદિર-ઉપાશ્રયમાં ગમે તેમ કરે તે ચલાવાય ? અમે તમને સમજાવીએ અને