________________
૧૧૫૬ :
છે
: શ્રી જૈનશાસન (અઠવાડીક)
તમે તેવાને તેવા જ રહે તે કહેવું પડે ને કે-વધુ પાપ બાંધે તેના કરતાં અહી ન આવે તે સારા.
પ્ર : દરેક જગ્યાએ બંધારણ મુજબ ચાલે છે તે અહીં કેમ પિલ ચાવે છે ?
ઉ૦ : અમે રે જ સમજાવીએ છીએ. તમે ન માને તે કાલથી “પીટીંગ' કરવા જઈએ ? અમે તે કહી કહીને થાક્યા કે, ધર્મ-સ્થાને વહિવટ આજ્ઞા મુજબ કર જોઈએ, મરજી મુજબ ન જ કરાય. ટ્રસ્ટીઓને પણ કહ્યું, તે તેઓ કહે કે-“અમારા માથાં ઉડાવવાં છે?” અમે સાચી વાત સમજાવીએ છતાં ય ન સમજે તે નુકશાન નહિ સમજનારને છે. આ કાળમાં તે કેઈનું ય કાંડું ઓછું પકડાય છે? રાજ સારું હતું ત્યારે તે ધર્મ વિરુદધ કરનારને રાજદંડને ભય રહેતું, આજે તે રાજ જ ધર્મનું મોટું દુશ્મન છે.
[૫] શાસે કહ્યું છે કે-દાન-શીલ અને તપ પણ ધર્મ ત્યારે જ બને, કે જે ભાવે કરવાના કહ્યા હોય તે ભાવે કરે તે બાકી તે ધર્મ પણ અધર્મ જ બને. દાન લક્ષમીની મૂર્છા ઉતારવા માટે છે, શીલ ભેગેથી ભાગી છુટવા માટે છે અને ખાવા-પી દિ મેજમાદિની ઇરછાઓને મારવા માટે તપ ધર્મ છે. આને નિશ્ચયદેશના કહેવાય ? તે પછી ભાવની વાત કરાય જ નહિ ને ?
પ્ર: ક્રિયામાં પ્રવીણતા મેળવ્યા પછી ભાવની વાત કરાય,
ઉ૦ : તે તે ભાવ જાગે જ નહિ. જાગે તે કદાચ ઊંધા ભાવ જાગે. ઇન શા માટે છે? પૈસાથી છૂટવા માટે છે કે વધુ પૈસા મેળવવા માટે છે? ભાવ વિન ક્રિયામાં પ્રવીણતા આવે નહિ અને પ્રવીણતા આવેલી દેખાય તે ય તે મેહના ઘરની છે.
પ્રઃ પહેલા દાન દેવા કરો અને પછી હેતુ સમજાવો તે?
ઉ૦૪ ન સમજાવાય પહેલા સંસાર માટે ધર્મ કરવાનું કહે અને પછી કહેવું કેસંસાર માટે ધર્મ ન કરાય, તો તે સાધુ બેવચની કહેવાય ને ? લેક પણ ના ઉપર વિશ્વાસ કરે? માટે સમજે કે, જે હેતુથી ધર્મ કરવાને કહ્યો તે હેતુ પહેલાં સમજાવો જોઈએ.
ભાવ વિનાના દાન-શીલ અને તપ એ દાન-શીલ અને ત૫ વાસ્તવિક નથી પણ સંસારવર્ધક છે.” આમ શ્રી ગૌતમ મહારાજાએ, શ્રી શ્રી પાલ ચરિત્રમાં કહ્યું છે–તે ભૂલ કરી છે? તે નિશ્ચય દેશના આપી છે ? તે તે પુસ્તક પણ ન વાંચું ને ?
પ્ર૦ : એ ભય બતાવે છે કે, આવી રીતે કહેશે તે કઈ દાન, શીલ અને તપ નહિ કરે.