________________
વર્ષ : અક ૪૭-૪૮ : તા. ૨-૮-૯૪
થાએ એવી બુદ્ધિથી, શરણે આવનાર તરી જાય, એ જાતિના શુભ પ્રયત્ને ગમે તેટલાં વિના વચ્ચે પણ નિ યપણે કરતા રહેવુ તે આપણી સૌની અનિવાર્ય ક્રુજ છે. પ્રભુની આજ્ઞા બાપા મસ્તક ઉપર છે, સત્ય આપણી પડખે છે, શાસ્રની આજ્ઞાની મહાર છાપ છે, કૈાનું પણ ભૂંડુ કરવાની ભાવના નથી, તા ભય કાના છે? સાચા સુવિહિત આ સાચા તારકા આપણા પક્ષમાં છે, પછી શી ફિકર છે ?
* ૧૧૫૧
નિધિ હાય
.
શ્રી જિનેશ્વરદેવના ધને પામેલા અહિંસક, શાંત અને સમતાના એ વાત સાચી, પણ તેનામાં આત્મહિતઘાતક નિર્માલ્યતા તે ન જ હાવી જોઇએ. આ ધમ તે વીરના છે પણ કાયરાના નથી, જે સેન્ય છે તેના ઘાત થાય ત્યાં સુધી જેના પેટનું પાણી પણ ન હાલે, તેને સાચા વીર કેમ મનાય પાળવા ધમ વીરના અને જેની આરાધના કરીએ તે આખી વસ્તુના નાશ કરવાની વાતા થાય ત્યાં સુધી પેટનુ પાણી પણ ન હાલે, મેવા તદ્ન નિર્માલ્ય થયે કેમ ચાલે ? એવી નિર્માલ્યતાને જો કાઈ શાંતિ ગૃહેતુ હાય તે સમજી લે કે-શ્રી જૈનશાસન એવી આત્મહિતઘાતક શાંતિને, શાંતિ જ માનતું નથી. એવા ‘શાંતિદૂ’ શાસન માટે યમદૂત' જેવા છે.
ખ ખર, આવી સમતાની અને શાંતિની ખેટી વાતા કરનારા વસ્તુત: ધને પામ્યા જ નથી. ધને પામેલા આત્માએ નાશકારક વિપ્લવાના વિનાશ કરવામાં પાછી પાની કરે જ નહિ. જે આવા વિપ્લવ સમયે પણ શાંતિની વાતા કરે છે, તેઓ ચેતનવતી શાંતિના પૂજારી નથી પણ મડદાની શાંતિના પૂજારી છે.
શરાર, ધન, સ્વજન, કીત્તિ વગેરે પારકી અને અનિત્ય વસ્તુ માટે ગાઢ મમત્વના ચેગે સતત લડયા—ઝઘડયા કરનારા પામર, શાસ્ત્ર, શાસન, સિદ્ધાંતની રક્ષાના અવસરે તા શાંતિની જ વાતા કરે. કારણ કે ધર્મ માટે લડવા જતાં પોતાને ગમતી વસ્તુએન ત્યાગ કરવા પડે તે કરવા નથી અને પેાતાની એ નબળાઈ જાહેર ના થઇ જાયું માટે શાંતિના નામે દભ આચરે છે.
૦ જેએ પેાતાના માન-પાન ખાતર સત્યનુ` કે ગુરુની આજ્ઞાનું ‘બલિદાન’ કરે છે, તેઓ ખરે જ પેાતાની જાતને ‘કુલાંગાર'ની જ કેટમાં મૂકે છે અને એવાઓનું જીવન આ જગતમાં કેવલ ભારભૂત જ ગણાય છે. કેવલ પેાતાની જાતની જ નામનાના અથી બનેલા આત્માને નથી યાદ આવતી પેાતાના તારક દેવની આજ્ઞા કે નથી યાદ આવતી પેાતાના ગુરૂની આજ્ઞા ! તેને એક તે જ યાદ રહે છે, કે જેનાથી પોતાની જાતની નામના થાય. આવી ખેાટી નામનાની લતે ચઢેલા આજે શુ શુ કરી રહ્યા છે તેનુ વર્ણન થાય તેમ નથી.
૦ જેનાથી સૌંસારની ભાવના પ્રેષાય તે ચીને ઉત્તમ આત્માઓને મેક્ષ પ્રાપ્તિના