________________
૧૧૫૦ :
|
શ્રી જૈન શાસન (અઠવાડિક)
-
-
પ્રસંગે તથા છરી પાલક યાત્રા સંઘની યાદી આત્માને ભકિતસભર–ભાવવિભોર બનાવી દે છે. અને સુકૃતના સહભાગી થવાને સંદેશ આપે છે.
પૂ.શ્રીજીએ રાષ્ટ્રીય સ્તરે ઉજવાતી ભગવાન શ્રી મહાવીર પરમાત્માની ૨૫૦૦ મી તિથિની ઉજવણીમાં કેટલી અશાસ્ત્રીયતા હતી અને તેનાથી શું શું નુકશાન થશેશ્રી કસ્તુરભાઈ લાલભાઈ સાથેના કરેલા પ્રગટ પત્ર વ્યવહારથી આજે પણ સુંદર માર્ગ, દર્શન મળે છે તે જ રીતે શેઠશ્રી આણંદજી કલ્યાણની પેઢી તરફથી પાલીતાણામાં નૂતન શ્રી જિનાલયમાં નકર પધ્ધતિથી પ્રતિષ્ઠાને જે આદેશ આપવામાં આવ્યું હતું તેના કારણે દેવદ્રવ્યને કેવી હાનિ થવાની છે–થઈ રહી છે-તેનું પણ જે સચોટ પષ્ટ જાહેર નિવેદન કરેલ તેથી ઘણા ભાગ્યશાલિએ તે દેષથી બચી ગયેલ અને પિતાને લાગેલ નંબર પણ ગ્રહણ કરેલ નહિ. પરત કર્યો હતે. - આ મહાપુરૂષે જીવનભર જે શાસનની રક્ષા, પ્રભાવના અને આરાધના કરી તેની પણ જે સાચા ભાવે અનુમોદના કરવામાં આવે તે આત્મા પાવન થઈ જાય.
આ પુણ્યપુરૂષને આશ્રય કરીને ક ગુણ રહી ગયે હશે તે કહેવું જ મુશ્કેલ છે, કે-નિપૃહતા, નિર્દોષતા, નિભતા, અત્યંત સરળતા, ભદ્ધિકતા, ગંભીરતા, સર્વને શાસન પમાડવાની અનુપમ ભાવના, સિંહ સમી સારિવતા, મેરૂ સમ અણનમતાઅડાલતા, ગમે તેવા પ્રસંગમાં પણ સાહજિક ધીરતા, આક્રમણને સામને -પ્રતીકાર કરવામાં અદ્દભુત વીરતા-શૌર્ય. જેઓએ પુણ્યનામ ધેય વડીલના પગલે પગલે ચાલી શાસનના સત્ય સિદ્ધાંતને વિજય વાવટે જે અણનમ લહેરાવે છે તેમની નાલે હાલ તે કઈ જ આવી શકે તેમ જ નથી. જે કાળમાં “જાતની જ પ્રભાવનાને પ્રધાન માનના માટે વગ હેય તે કાળમાં જાતને ગૌણ માની શાસનને જ પ્રધાન માની, શાસનની અનુપમ જે પ્રભાવના કરી, જે વિક્રમ સર્જક ઈતિહાસ સર્જ્યો તેવું સર્જન હલ બીજા કરે તેમ લાગતું પણ નથી. ખરેખરા અર્થમાં “અતિજાતને અતિશય પ્રગટ કર્યો તેમ કહેવું ખોટું નથી.
[૧૪] હૃદયના સાહજિક ઉદ્દગારે ૦ ભગવાને કહેલી વાત કરી તમને અહીં આવતા કરીએ તે અમારે ગુણ છે. પણ ભગવાનની વાત આઘી મૂકી, તમને રાજી કરવા અહીં આવતા રાખીએ તે અમારે માટે ભયંકર પાપ છે. તમને અહીં આવતા કરવા છે પણ ભગવાને જે કહ્યું હોય તે કહીને આકર્ષિત કરવા છે. તમને લેભાવીને, સુખના ભિખારી બનાવીને અહીં બેલાવા નથી. તેમ તમને રાજી રાખવા ભગવાનની વાતથી અમારે પણ આઘા થવું નથી.
૦ સાચા સામે ખેટાનું આક્રમણ આજનું નથી, પણ સદાનું ચાલુ છે. સૌનું ભલું