________________
વર્ષ ૬ : અંક ૪૭-૪૮ તા. ૨-૮-૯૪
..૧૪
અયાની બને તે કેઈને પણ વાંક કહેવાય અરે !
જે શ્રીજીની “સંસારના વિરાગી, સંયમના રાગી અને મોક્ષના જ અનુરાગી બનાવ નારી ઊકલક્ષી શ્રી જિનવાણીના શ્રવણથી, અનેક આત્માઓએ “સંસારની અસારતા, સંયમની સુંદરતા અને મોક્ષની મનોહરતા જાણે છે અને આજ સુધીમાં તેઓ શ્રીજીના વરદ હસ્તે સંખ્યાબંધ આત્માઓએ, મેક્ષના રાજમાર્ગ સમી પારમેશ્વરી ભાગવતી પ્રવ
જ્યા હણ કરી છે અને આજે પણ સુંદર-સુંદરતમ આરાધના કરી-કરાવી. સ્વ-પર અનેક, આત્મક૯યાણ સાધી રહ્યા છે. હજારે આત્માએ “સંયમ જ લેવા જેવું છે પણ અશકિત આદિના કારણે સંયમના જ પ્રેમી બની શ્રાવક-શ્રાવિકા પણાને સ્વીકારી પિતાના આત્માનું કલ્યાણ સ ધી રહ્યા છે.
ત્રાની પણ અશકિતવાળા આત્માએ “સમ્યકૃત્વ સ્વીકારી તેનું પણ સુંદર પાલન કરી રહ્યા છે અને સમ્યકત્વ પણ ભારે પડે તેવા હજારે આત્માઓ માર્ગાનુસારીપણાના ધર્મનું આચરી રહ્યા છે.
જે શ્રીજીની નિશ્રામાં અનેકાનેક અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવે ઉજવાયા છે. ઐતિહાનિક દસ્તાવેજી પુરાવાઓના આધારે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની અંતિમ દેશના ભૂમિ ઉપર અજોડ શિલ્પ સ્થાપત્યના નમૂના રૂપ એવું સમવસરણ મંદિર પાવાપુરીમાં પૂ.શ્રીજીની ભવ્યતમ યશગાથાને ગાઈ રહ્યું છે. તે કલાકારીગરીમાં બેનમૂન જગત શિલ્પીઓનાં માથા ડેલાવતું, આબુ ઉપરના પાંચ શ્રી જિનમંદિરને ૫૦૦ વર્ષ બાદ થયેલ જીર્ણોદ્ધાર પછી પુન: પ્રતિષ્ઠા પૂ.શ્રીજીની યશકલગીમાં વધારે કરે છે. ચૌદ ક્ષેત્રમાં તીરથ ન એહ’ એવા તીર્થાધિરાજ શ્રી સિદધાચલજી મહાતીથમાં, બાબુના દહેરાસર પાસે પ્રાપ્ત જગ્યામાં, આજીવન અનન્ય ભક્ત શ્રી ગોવિંદજી જેવત ખેના પરિવારે સવદ્રવ્યથી કરાવેલ સંગેમરમરનું સોહામણું જિનાલય પૂ.શ્રીજીના વરદ હસ્તે પ્રતિષ્ઠાને પામી, ત્રિભુવનમાં પૂજ્યશ્રીજીની પણ પ્રતિષ્ઠા ગાઈ રહ્યું છે.
જે શ્રી સિધ્ધાચલજીની એક ટુંક સમાન છે તે શ્રી હસ્તગિરિજી ઉપર પણ અજોડ મંદિરમાં પ્રતિષ્ઠા કરાવ્યા બાદ, શાસ્ત્રીયતાની ઘર ઉપેક્ષા કરનાર, ધ્યાન ખેંચવા છતાંય દુલા કરનારા ત્યાંના ટ્રસ્ટીગણને જાણી, તેમાં પોતાની અસંમતિ છે, વિધિ છે તે સૂર પણ આ જ મહાપુરૂષ વહેવાવી શકે ! બીજાની તેવી તાકાત પણ નથી જ !
રાજયની સામગ્રીના કારણે જેનું નામ પણ મહારાષ્ટ્ર ભરમાં ગુંજતું-ગાજતું થયેલ તે કે હાપુરની અંજન શલાકા-પ્રતિષ્ઠા તે બધામાં મેદાન મારી જાય તેવી યશગાથાથી શેભી રહી છે.
તે જ રીતે પૂશ્રીજીની નિશ્રામાં થયેલ ઉપધાન તપના પ્રસંગે ઉત્સવ-ઉજમણના