________________
૧૧૪૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પચાસ ઉપરનું હોય, તેવા જ આત્માઓ દીક્ષા ન લઈ શકે એવું શાસ્ત્રમાં , પણ એવા પણ કેઈ આત્માને કેઈ ગીતાર્થ ગુરૂ ઉદ્ધાર જઈ શકે તે અપવાદથી દીક્ષા આપી શકે, એવી શાસ્ત્રમાં આજ્ઞા છે.
તા. ૨૫-૩-૩૨
(રેન પ્રવચનમાંથી સાભાર ઉદધૃત) (૧૨) : પ્રભાવક પ્રસંગેની ઝાંખી ૦ ૨૦૦૬ માં પૂ.શ્રીજી પિતાના પરમ તારક ગુરુ દેવે શશીજીની સાથે પાલીતાણું ચાતુર્માસ હતા. તે વખતે સોનગઢવાળા કાનજી હવામીએ પાલીતાણા આવીને, પોતાના મતને પ્રચાર કરવાની મેટી એજના ઘડી કાઢી હતી. અને તે જનાનુસાર તેઓ પોતાના ઘણા ભકતે- અનુયાયીઓની સાથે પાલીતાણા આવ્યા. અને પોતાના મતમાં પ્રચારક વ્યાખ્યાન આદિને એક માટે કાર્યક્રમ પણ પ્રગટ કર્યો.
અનેક ભદ્રિક આત્માઓને કુમતમાં ફસાઈ પડતા બચાવી લેવાને માટે પૂ આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ, કાનજી સ્વામી ઉપર એક પત્ર મેકલા બે અને શ્રી જૈન સિદ્ધાને તેના સંબંધમાં સ્પષ્ટ ખૂલાસા કરવાને માટે, પિતાના પટ્ટધર-પૂ આ શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.ને પિતે મોકલશે, એવા ભાવનું લખાણ પણ તેમાં લખી મોકલાવ્યું.
કાનજીસ્વામીએ, આ પત્રને કશે જ જવાબ તે આપે નહિ, પરંતુ પાલીતાણામાંના પિતાના વસવાટને અને પિતાનાં વ્યાખ્યાનેને જે કાર્યક્રમ પ્રગટ થઈ ચૂક્યો હતો, તે સઘળો થ દ કરીને એક એક તેઓ સોનગઢ ચાલ્યા ગયા. આમ થવાથી, કાનજીસ્વામીને પષ્ટ ખૂલાસાઓ કરવાને માટે પાલીતાણાએ અનુકૂળ સ્થલ નથી-એમ લાગ્યું હોય અને સોનગઢ' એ અનુકૂળ સ્થળ છે એમ લાગ્યું હોય, તે તે માટે જાતે સોનગઢ આવવાની તૈયારી દર્શાવતું પત્ર પણ, પૂ આચાર્ય દેવેશ કાનજીસ્વામી ઉપર લખ્યું અને તે પત્ર રજીસ્ટર્ડ કરાવીને, સેનગઢ કાનજીસ્વામી ઉપર રવાના કરાવાય. હવે તે કા નજીસ્વામીએ એ પત્ર જ લેવાની ટપાલીને ના કહી દીધી અને એથી “માલિકે લેવા ને પાડવાથી મોકલનારને પાછો”—એવા શેરા સાથે તે પત્ર, ટપાલ ખાતાએ પાલીતાણા પાછો મોકલી આયે. આમ પૂ શ્રીજીની હાજરી માત્રથી, કાનજીસ્વામીની કુમત પ્રચારની મુરાદ બર ન આવી અને તેમની યોજના સર્વથા નિષ્ફળ નીવડી.
૦ ૨૦૦૭-૨૦૦૮ માં અમદાવાદમાં પ્રેમાભાઈ હેલમાં થયેલ “રામાયણમાં સંસ્કૃતિને આદશ” ઉપરનાં પ્રવચનને હજુ ય જૈન-જૈનેતર જનતા યાદ કરે છે. જે પૂ. શ્રીજીની લોકહૃદયની ચાહના બતાવે છે.
૦ પૂ.શ્રીજીએ રાજનગરમાં એક કેસમાં એતિહાસિક વિજય મેળવ્યું અને તે જ