________________
વર્ષ ૬ : અંક: ૪૭-૪૮ તા : ૨-૮-૯૪
L: ૧૧૪૫
આશ્રિત પ ણની તેની જવાબદારી પણ તેઓની વતી શ્રાવકે જ અદા કરે અથવા કહે કે-સાધુઓ ઉપદેશ આપી જેમ બીજી બાબતમાં તેમ આ બાબતમાં પણ શ્રાવકે પાસેથી પૈસા મેળવી કરાવી શકે. એક બાબત માટે પૈસા મેળવવા અને બીજી બાબત માટે અહિં વન હોવાનું કહેવું, એ ખરૂં છે કે ખોટું ?
જવાબઃ વળી જયારે સાધુઓ ઉપર કઈ મુશ્કેલી આવે છે અથવા ધર્મના વિરોધી લોકો સાધુઓને કેટ માં ઘસડે છે, ત્યારે સાધુઓ તે તેને ઉપસર્ગ એટલે આકસ્મિક આફત માનીને પિતાના સિદ્ધાંતને બાધ ન આવે તેવી રીતિએ નિભાવી લે છે, પણ સાધુઓ ઉપરની એવી આફતથી મુંઝાનારા ભકતે પોતાના આત્મકલ્યાણ માટે, પોતાની જ ઇચ્છા મુજબ, સાધુએ ઉપર આવી પડેલી આફતને દૂર કરવા માટે પ્રયત્ન કરે તે તેઓને ધન છે, પણ એથી એ સિદ્ધ નથી થતું કે-કેઈપણ રીતિએ કેઈ માણસ સાધુ ઉપર એવી ફરજ લાવી નાંખે કે જે ફરજને અદા કરવા જતાં સાધુઓને મેક્ષમાગની આરાધના ૧૮ અશકય થઇ પડે. એવી રીતની ફરજ બજાવવા જનારા શ્રાવકે તે સાધુ ઉપરની આ ફતને ટાળનારા નથી ગણાતા, પણ ઉલટી અનેક પેટી આફતને ઉભી કરનારા ગણાય છે. જ્યારે જેનશાસ્ત્રથી વિરૂદ્ધ જતી નીતિને આશ્રય લઈને આશ્રિત પોષણની જવાબદારી કે જે સાધુ ઉપર જેનશાસ્ત્ર દૃષ્ટિએ કઈ પણ રીતે લાગુ નથી થઈ શકતી, તે લાગુ કરવાનો પ્રયત્ન થતો હોય, ત્યારે ગૃહસ્થ પણ તેવી કાયમી નીતિ ન થઈ જાય તે ખ્યાલ રાખે અને એ જ કલ્યાણના અથિએને ધર્મ છે. તે પછી સાધુઓ તો એવી બાબતમાં (ઉપદેશ આપવાનું પાપ કેમ જ દહેરે? આથી સિદ્ધ છે કે- સાધુએ ઉપદેશ આપીને શ્ર વકે પાસેથી પૈસે મેળવીને આશ્રિતનું પોષણ કરાવી શકતા નથી અને એવી રીતે જે સાધુએ પૂર્વાશ્રમનાં સગાં સંબંધીઓનું પિષણ કરવા પ્રયત્ન કરે, તે તે પતિત થાય છે, જે માટે ઉપર કહેવાઈ ગયું છે. માટે એક બાબત માટે પૈસા મેળવવા અને બીજી બાબત માટે અકિંચન હોવાનું કહેવાતે એ સાધુએ ઉપર આરોપ તદ્દન ખોટ છે. કારણ-સાધુ કઈ પણ બાબતમાં પૈસા મેળવતા નથી.
૧૧ સવાલ ઋણ પુરૂષ કે સ્ત્રી દીક્ષા લઈ શકે કે નહિ ?
જવાબ : જેનશાસનમાં ત્રણ પુરૂષ કે સ્ત્રીને દીક્ષા માટે અગ્ય. એટલે કે–દીક્ષા ન લઈ શકે એ મ છે નહિ, પણ ઋણથી પીડાતા દીક્ષા ન લઈ શકે એમ છે. કારણ કે જગતમાં ઋણી એટલે સામાન્ય રીતે દેવાદાર કેઈપણ ન હોય તેવું ઘણું કરીને અસંભવિત છે. કારણ કે દરેકના ઉપર નાનું કે મેટું કાંઈ કે કાંઈ ઋણ હોય જ. એટલે જ એવાને દીક્ષા માટે અગ્ય કહેવામાં આવે, તે તે કઈ દીક્ષા માટે લાયક જ ગણાય નહિ. માટે સામાન્ય રીતે દેવાદારને માટે દીક્ષા ન લઈ શકે એવું નથી, પણ ઋણd (એટલે ઋણથી પીડાતો) કે જેની પાસે મુડી પાંચનીયે પૂરી ન હોય અને દેવું પચીસ