________________
૧૧૪૪ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
આપે, તે તે પિતાના સાધુધર્મથી પતિત થઈ, વતેને ભંજક બની અને પિતાની ઉંચામાં ઉંચી નીતિને ત્યાગ કરી ભયંકર નુકશાનને અધિકારી થાય છે, એટલે કે – આલેકમાં નિદ્ય બને છે અને પરલેકમાં નર્કારિકનો અધિકારી થાય છે.
સવાલ : જેમ બરાક ન લેવાય, કપડાં ન હોય, વિદ્યાભ્યાસ કરાવનાર પંડિત ન હોય તે દેહ અને મન નકકામાં તેમજ બુઠ્ઠાં થઈ જાય, એટલે તેમ થાય તે પંચમહાવ્રત ન પાળી શકે, તેમજ જે અમૂક શક્ય મનમાં રહી જાય તે ધમ. • ચિંતન કે શુદ્ધ ધ્યાન પણ ન થઈ શકે. આશ્રિત કે પિષ્ય વર્ગને નિરાકાર છોડી દેવા, એ પણ એક જાતનું શક્ય છે. ખાસ કરી સાધુ થનાર વિકાસગામી આત્મા માટે તો એ શલ્ય દૂર કર્યા સિવાય તે યુદ્ધ ધ્યાન કે વ્રત પાલન સારી રીતે કેમ કરી શકે ?
જવાબ : બે રાક ન લેવાય અને તે સાધુએ પિતાના અશુભ કર્મને વિપાક માને છે, એટલે શાસ્ત્રાજ્ઞા મુજબ તેને સહી લેવામાં પોતાને ધર્મ સમજે છે. એવી જ રીતિએ કપડાં ન હોય તે પણ તેને તેના વિના ચલાવી લેવું. અને એના યોગે આવી પડતું કટ સહી લેવું, એને પણ પિનાને ધર્મ સમજે છે, પણ આ દુનિયામાં કલ્યાણના અથિ ગૃહસ્થ હયાત હોય ત્યાં સુધી ઘણું કરીને તો એવો પ્રસંગ આવતો નથી. એથી જ ખેરાક ન લેવાય કે કપડાં ન હોય એથી મહાવ્રત ન પાળી શકાય એમ નથી બનતું, તેવી જ રીતે પોથી પાનાં ન હોય કે વિદ્યાભ્યાસ કરાવનાર પંડિત ન હોય એથી પણ પાંચ મહાવતે ન પાળી શકાય એમ બનતું નથી, તેમજ અશુભ કર્મના ઉદયથી દેહ અને મન નકકામાં તેમ બુઠ્ઠાં થઈ જાય તે પણ આખી જીંદગી આત્મકલ્યાણમાં જ ગુજારનારા સાધુપુરૂષોને પોતાનાં મહાવ્રતના પાલનમાં બાધ આવતું નથી. આથી એ સ્પષ્ટ છે કે-મહાવ્રતધારી બનનાર સાધુને ધર્મચિંતન કે શુદ્ધ દયાનમાં પહોંચાડે એવું સત્ય હોતું જ નથી અને એવું રાજ્ય રાખીને આવનાર સાદ, ગણતે નથી. આશ્રિત કે પોષ વગને નિરાધાર છોડી દેવાનો આરોપ પણ સાધુઓ ૯ પર ઘટી શકતે નથી, કારણ કે સાધુ થનાર કેઈને નિરાધાર કરવાની બુદ્ધિથી છેડતા નથી, પણ માત્ર પિતાના આત્મકલ્યાણના ઈરાદાથી આત્મકલ્યાણમાં બાધ કરનાર સઘળી વસ્તુઓને છેડે છે. એટલે તે કેઈને પણ પોતાના આશ્રિત કે પિષ્ય વર્ગમાં ગણતે જ નથી, એથી સાચા વિકાસગામી આત્મા માટે તો એવું શકય હેતું જ નથી, કે જેથી સારી રીતિએ શુદ્ધ ધ્યાન કરવામાં કે વ્રતનું પાલન કરવામાં તેને હરકત આવે.
૧૦-સવાલ : વળી જયારે સાધુઓ ઉપર કોઈ મુશ્કેલી આવે છે, ઈચ્છાએ કે અનિરછાએ કેટે ઘસડાય છે, ત્યારે તેમની વતી ખર્ચ કેણ કરે છે ? તે ભકતો કરતા હોય તે શા માટે? જે તેઓના વ્રત પાલન માટે જ શ્રાવકે આ બધું કરે છે, તે