________________
વર્ષ ૬ : અંક ૪૭-૪૮ : તા. ૨-૮-૯૪ ,
* ૧૧૪૩
સુધાદારી કહેવામાં આવે છે, અને એ જ કારણે શાસ્ત્રમાં શ્રાવકેને શ્રમણોપાસક કહે. વામાં આવ્યા છે, પણ શ્રમણના પાલક કે પિષક કહેવામાં નથી આવ્યા. દુનિયાના શિષ્ટ પુરૂષે પણ પિતાને સંતસેવક તરીકે ઓળખાવે છે પણ સંતપાલક કે પોષક તરીકે એળખ વતા નથી. જેનશાસનમાં જૈન સાધુઓ માટે દેહવિદ્યાઋણ કે કર્તવ્યઋણ જેવી કેઈ વસ્તુ માનવામાં આવી જ નથી, કારણ કે–સાધુઓ દેહને તે નાશવંત અને આત્માથી પર વસ્તુ માને છે અને એથી એને જે આહાર વિગેરે આપે છે, તે પણ મોક્ષમાર્ગની સાધના માટેજ ! એથી જ સાધુઓ જ્યારે ભિક્ષા માટે નીકળે છે, ત્યારે શાસ્ત્રની આજ્ઞા મુજબ મળશે તે સંયમની પુષ્ટિ થશે અને નહિ મળે તે તપની વૃદ્ધિ થશે એવી શુદ્ધ ભાવનાથી જાય છે, અને જતાં પણ માર્ગમાં આવતા સુક્ષમ છે પિતાના પ્રમાદથી મરી ન જાય એની કાળજી રાખીને, આડું અવળું જોયા વિના નીચી દષ્ટિએ જાય છે, અને ગૃહસ્થના ઘેરથી પણ તેવી જ વસ્તુ લાવે છે, કે જે વસ્તુ પિતા માટે બની ન હોય કે ખરીદાયેલી ન હોય, તેમજ પિતાને શાસ્ત્રવિધિ મુજબ કલ્પી શકે તેવી હોય. આથી જ સાધુઓની સઘળી પ્રવૃત્તિઓ કર્મક્ષયનું કારણ મનાય છે. વ્યવહારમાં પણ ભયંકર દર્દીને જીવાડવાના ઈરાદાથી કાળજીપૂર્વક પિતાના જ્ઞાનને સીધે ઉપયોગ કરીને પ્રવૃત્તિ કરનારા ડોકટરે દર્દી મરે તે પણ ખૂની ગણાતા નથી, તે જ રીતે સાધુઓની પ્રવૃત્તિ પણ શાસ્ત્રાજ્ઞા મુજબની અને શુદ્ધ પરિણામ પૂર્વકની હવાથી, તેઓની સઘળી યે ક્રિયાઓ કર્મક્ષયનું જ કારણ મનાય છે, પણ પાપનું કારણ મનાતી નથી. એવી જ રીતે સાધુએ વિદ્યા પણ આત્મકલ્યાણની સાધક હોય તેવી જ અને આત્મકલ્યાણને માટે જ ગ્રહણ કરે છે, પણ માનપાન, પૂજા, ખ્યાતિ કે પ્રતિષ્ઠા માટે કરતા નથી. તેવી જ રીતે દુનિયાદારીને કે ઈપણ કોંયને સાધુએ પોતાના કર્તવ્ય તરીકે માનતા નથી. એટલે દુનિયાદારીના પાપકારી કેદ પણ કર્તવ્યને પોતે કરતા નથી, અન્ય પાસે કરાવતા નથી અને એવું કરતા હોય તેને સારા પણ ગણતા નથી. એટલે માત્ર સાધુએ તે તે જ કર્તવ્યમાં માને છે, કે જે કર્તવ્ય પિતાના આત્માનું અને પરના આત્માનું કલ્યાણ સાધી શકે. એટલે તેવા જ કર્તવ્યની સાધનામાં મચ્યા જ રહે છે. આથી સાધુઓ ઉપર પિતાના પૂર્વાશ્રમના નિરાધાર અને આશ્રિતેના પિષણની ફરજ વાસ્તવિક રીતિએ આવી પડતી જ નથી, કારણ કે- સાધુઓ તે કર્મને આધીને પડેલી દુનિયાને નિરાધાર માને છે અને અનેકના આશ્રિત માને છે, પણ પિતાના યોગે કે નિરાધાર કે આશ્રિત નથી, કારણ કે–એ કેને આધાર આપનાર છે કે પિષણ કરનાર છે એમ તે માનતાજ નથી, એટલે સાધુઓ માટે કેઈ આશ્રિત છે એમ છે જ નહિ. એથી સાધુએ પોતાના જૈન ધર્મ પ્રમાણે કેઈના પણ સંબંધી તરીકે પિષણ કરવાનો ઉપદેશ આપી શકતા જ નથી. જે એ ઉપદેશ આપે, એટલે પિતાના સંબંધી વિગેરેને પૈસા આપવા–અપાવવા વિગેરેને ઉપદેશ