________________
વર્ષ ૬ : અંક ૪૭-૪૮ તા. ૨-૮-૯૪ :
: ૧૧૩૯
ઉપર નિયુક્તિ અને ટીકા વિગેરે છે, તેમાં એ વસ્તુને ઘણી જ સ્પષ્ટ કરવામાં આવી છે. ૨૫-૫૦ : જૈન સાધુએ પૂર્વાશ્રમની સ્રી, માતાપિતા અને પુત્ર પુત્રાદિકની સાથે કેવી રીતે વર્તવું, તે આપ જણાવશે ?
ઉજૈન સાધુએ જો પોતાના પૂર્વાશ્રમના માતાપિતા અને શ્રી વિગેરે સયમમાગ માં અનુકૂલ કાય, તેા અન્ય ગૃહસ્થાને ધર્મોપદેશ આપવા માટે તે સાથે જે રીતે વર્તે છે, તે રીતે એ સાથે પણ વર્તે, પણ જો તે સયમ માર્ગથી પતિત અને ભ્રષ્ટ કરનારાં હોય તે તેઓને સંગ પણ ન કરે, કારણ કે-તે સાધુ વ્રતના ભંગ પસંદ ક છે.
કરતાં મરવુ વધારે
૨૬-પ્ર૦: તે બાબત કેાઈ શાસ્ત્રમાંથી દાખલા આપી શકે તા કયા શાસ્ત્રમાંથી, કયા પાને, કા àાક તે રજુ કરી શકતા હૈ। તા રજી કરશેા,
સૂત્રકૃતાંગ નામના આગમસૂત્રમાં પાના ૧૧૩–૧૧૪ ગાથા ૧૬-૧૭–૧૮ તેની ટીકા. એ ૪ સૂત્રના ૧૭૪ થી ૧૮૧ સુધી ગાથા ૧ થી ૧૪ સુધીમાં અને ૨૫૬મા પાને ૧૯મી ગાથા. તેની પણ ટીકા છે અને તે હું અહી રજુ કરૂ છુ. આંક—અ । સી. વિદ્યાથીના સવાલાના જવાબમાં
૧-વાલ : સાધુએ વ્રતધારી હાવાથી સશકત છતાં પૈસે પેદા નથી કરતા. તા તેમની રૂારીતા કયી રીતે અને કાણુ પૂરી પાડે છે ?
の
જ॰ : સાધુએ વ્રતધારી છે તે વાત સાચી છે, પણ સશકત છતાં પૈસા પેઢા નથી કરતા' એ વાત ખાટી છે. કારણ કે—સાધુ ત્રતધારી લેવાથી પોતાના વ્રતની રૂએ પૈસા પેદા કરવાને અશકત છે, કારણ કે-તેનું પાંચમુ' વ્રત જ એવુ' છે કે-પૈસે ન તા રાખી શકાય, ન તા રખાવી શકાય કે ન તા રાખતાને સારી માની શકાય. એટલે જો તે પૈસે પેદા કરવાને જાય, તે તે પાતાના વ્રતથી પતિત થાય. સાધુઓની જરૂરીયાત કી રીતે અને કે પૂરી પાડે છે, એના સંબંધમાં કહેવાનુ' એ છે કે-પાતા માટે પૂરી પાડવામાં આવતી જરૂરીયાત સાધુને કામમાં જ નથી આવતી, કારણ કે-સાધુએના ધ એવે છે કે-તેને ।તા માટે બનાવેલી, બનાવરાવેલી, લાવેલી. ખરીદેલી વિગેરે વિગેરે વસ્તુ ખપતી જ નથી. કારણ કે-જૈનશાસનમાં જૈન સાધુએ માટે એવા કાયદા કરવામાં આવ્યું છે કે-તેયાએ નિર્દોષ ભિક્ષાવૃત્તિથી જેમ ભમરા અનેક પુષ્પા ઉપર ફરતા એક પણ પુષ્પનેક માવ્યા વિના પોતાના નિર્વાહ કરે છે, તે રીતે સાધુએથી પણ, ગૃહસ્થાએ પાતાના માટે બનાવેલી વસ્તુ, જો પેાતાની ઈચ્છા અને શકિત હોય અને તે આપે તો, તેનુ મ. નસ કાચાય તે રીતે, પેાતાના સયમને નિર્વાહ થાય તેવી રીતે ભિક્ષા લેવાય, એટલે તેમની જરૂરીયાત કેવી રીતે અને કાણુ પૂરી પાડે છે, એ કહેવાનુ