________________
૧૧૩૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ઉ૦ : જીંદગીભરને માટે મન, વચન કે કાયાથી કઈપણ જાતિના પ વ્યાપારને પિતે નહિ કરવાની, બીજા પાસે નહિ કરાવવાની અને કરતા હોય તેને અનુમોદન નહિ આપવાની પ્રતિજ્ઞા કરી છે. અને એ પ્રતિજ્ઞાને સંપૂર્ણ રીતે પાળવા માટે પાંચ મહાવ્રતો અને છઠું રાત્રિભેજન નહિ કરવાનું પણ વ્રત લીધેલું છે. . ૧૫-પ્ર : આ પ્રતિજ્ઞાઓ જે દીક્ષા લે તે તમામને લેવાની છે કે કેમ ? અને તેનું સવિસ્તર વર્ણન કયા કયા ગ્રંથમાં છે?
ઉ૦ ? આ પ્રતિજ્ઞાઓ જે જે દીક્ષા લે, તે તે દરેકને લેવાની છે અને તેનું વર્ણન આવશ્યક સૂત્ર, ધર્મ સંગ્રહ વિગેરે ઘણું સૂત્ર અને ગ્રંથમાં છે અને વિસ્ત રથી તેનું વર્ણન પખી સૂત્રમાં પણ છે.
૧૬-પ્ર મુને કાતિવિજયજી તેમની પૂર્વાશ્રમની સ્ત્રીનું પોષણ કરી-કરાવી શકે
ઉઃ ન કરી શકે અગર ન કરાવી શકે, અને કરે-કરાવે તે પતિત થાય અને તેથી શા અના કથન મુજબ આ લેકમાં તે નિંદ્ય બને અને પરલોકમાં નર્માદિકને અધિકારી થાય.
૧૭---૦ : મુનિ કાન્તિવિજયજી તેમની પૂર્વાશ્રમની સ્ત્રીનું પિષણ કરે અગર કરાવે તે તેમણે લીધેલાં વ્રત સચવાય કે ભંગ થાય ? ભંગ થવાનું કહેતા હે તે કયા ઘતેને ભંગ થાય ? - 6 : મુનિ કાંતિવિજયજી પોતાની પૂર્વાશ્રમની સ્ત્રીનું ભરણપોષણ કરે અગર કરાવે તે તેમણે લીધેલાં વ્રતને ભંગ થાય. મુખ્ય રીતે પાંચમાં અને પહેલા વ્રતને ભંગ થાય અને શાસ્ત્રની એક ભંગ થાય તે પાંચને ભંગ થાય એ નીતિ મુજબ પાંચ મહાતેનો ભંગ થાય. ૧૮-પ્ર. વતભંગ થાય તે પછી તે સાધુ ગણાય કે પતિત ગણાય ? ઉ૦ : વ્રતભંગ થાય તે તે સાધુ સાધુ ન ગણાય પણ પતિત ગણાય. ૧૯-પ્ર : આ વ્રત ભંગ કરનારને શું નુકશાન થાય ?
ઉઆ લેકમાં નિંદા વગેરે થાય અને પરલેકમાં એવા પતિતની નકાદિક દુર્ગતિ થાય.
૨૦-પ્રઃ આ બાબતમાં કેઈ શાસ્ત્રનો દાખલો આપી શકે છે? આપી શકતા હે તે કયું શાસ્ત્ર, કયું પાનું અને ક્યા લેક તે વિગતવાર કહે.
ઉ૦ : દશવૈકાલિક સૂત્ર છે. ૬૬૨-૬૩ ગાથા ૧૩. તેની ટીકા, દીપીકા અને અવસૂરિ અને તેજ ગ્રંથના પ. ૩૭૫-૭૬ ગાથા ૭-૮ તેની પણ દીપીકા, ટીકા અને વિચૂરિ.