________________
વ ૬ : અંક ૪૭-૪૮ ;તા. ૨-૮-૯૪
શકતુ જ નથી
કે-જીવ હૈંસાને કર્યા, કરાવ્યા કે અનુમેદ્ય: સિવાય ભરણપેષણ ખની માટે પડેલા મહાવ્રતના પણ ભ'ગ થાય છે, અને સાસ્ત્ર તે કહે છે કે-એક મહાવ્રતનેા ભાંગના પાંચે મહાવૃતના ભાંગનાર થાય અને એ રીતે મહાવતા ભાંગવાથી સાધુ, કે જેણે 'ચામાં ઉંચું જીવન જીવવા માટે જે ઉંચામાં ઉંચી નીતિ અગીકાર કરી છે, તેના ભશ કરવા પડે જો તેમ કરે, તે તે આ લેકમાં નિધ બને અને પરલેાકમાં નરકાના અધિકારી થાય અને તેને ભયંકર નુકશાન થયેલું ગણાય.
: ૧૧૩૫
૯-પ્ર૦: તે બાબતના શાસ્ત્રાધાર બતાવી શકે છે ? મતાવી શકતા હૈ। તે શાસ્ત્રામાં કયા પાતામાં અને કયા નંબરની ગાથામાં
ઉ॰ : તેના આધાર ઘણાં શાસ્ત્રમાં છે અને સાધુએના આચાર માટે મુખ્ય ગણાતા શ્રી દશવૈકાલિક નામના આગમસૂત્રમાં પા, ૧૩૨ માં ગૃહસ્થાની વૈયાવચ્ચ કરવી તે સાધુઓ માટે અનાચાર છે, એમ કહેવામાં આવ્યું છે. તે જ સૂત્રના પા. ૩૭૫-૭૬ માં ગાથા ૭ અને ૮ મીમાં અને ૬૬૨-૬૬૩ પાને ૧૩ મી ગાથા, એ બધાની ટીકા, દીપીકા અને અસુરિ વિગેરેમાં આ વાત છે.
૧૦-૩૦ : જૈન સાધુ ધન ઉપાર્જન કરવા માટે મહેનત-મજુરી કરી શકે કે કેમ ?
ઉ॰ જૈન સાધુ ધન ઉપાર્જન કરવા માટે મહેનત-મજુરી તેા ન કરી શકે, તેમ તે બાબતના ઉપદેશ પણ નહિ કરી શકે, કારણ કે-જૈનશાસનમાં મોટામાં મેટા શાસ્ત્રકાર ગણાતા મહામહોપાધ્યાય શ્રી યવિજયજી મહારાજ પરમાત્માની સ્તુતિ કરતાં સવાસા ગાથાના સ્તવનમાં અ` કમાવાને ઉપદેશ આપનાર સાધુને મેાક્ષમાના ચાર' તરીકે
ઓળખાય છે.
૧૧.પ્ર૦ : જૈન સાધુ પૂર્વાશ્રમની સ્રી વિગેરે સગાવહાલાનુ ભરણપાષણ કરે-કરાવે તા શુ થાય ?
e : સાધુ પતિત થાય એટલે આ લેાકમાં નિશ્વ બને અને પરલેાકમાં નર્કના અધિકારી અને
૧૨-પ્ર૦: આ બાબતમાં કેાઈ શાસ્ત્રો આપ જણાવે છે ? તે વિગતવાર કહે. પુસ્તક, પાનાં હૅક નબર વિગેરે.
ઉ આ માટે સવાલ નવમાના જવાબમાં બતાવેલ છે.
૧૩-પ્ર૦ : મુનિ કાન્તિવિજયજી સાથે આપના શે। સબધ છે ?
ઉ તે મારા શિષ્ય થયા છે.
૧૪-૫૦ : તેમણે ીક્ષા લેતી વખતે શુ' પ્રતિજ્ઞા કરેલી છે ?