________________
વર્ષ ૬ : અંક ૪૭-૪૮ તા. ૨-૮-૯૪
: ૧૧૨૯
તેઓશ્રી કહે છે :-મુનિ શ્રી રામવિજયજીની જુબાની, જે કમીશનથી લેવામાં આવી છે, તે બહુ રસયુકત છે અને પોતાના જવાબના ટેકામાં તે શાસ્ત્રોના આધાર ટાંકે છે. જેની અંદર તે માનવંતા અને વિદ્વાન ધાર્મિક ગુરૂ ગણાય છે અને કેટલીક ધાર્મિક પદવીઓ ધરાવે છે.
હું અહીં જણાવું છું કે-મુનિ શ્રી રામવિજ્યજીએ જે તથા બીજા બે સાહેદેએ જે પુરાવે આપે છે, તેના સામે કાંઈ પણ દલીલ અગર પુરાવે તે પુરાવાને તેડવાને માટે આપવામાં આવ્યું નથી.”
અમદાવાદ સીટી મેજીસ્ટ્રેટની કેટમાં મુનિ કાંતિવિજયજી-મુળ સામાવાળા વિરૂદ્ધ બાઈ લીલાવતી-મુળ અરજદાર.
નિર્ણય હાઇટે તેમના ૧૨ જાનેવારી ૧૯૩૨ ના હુકમથી મુનિ કાંતિવિજ્યજી વિ. બાઈ લીલાવતીના કામના કાગળીયા, મુનિ કાંતિવિજયજી જૈન સાધુ થવાથી અને વ્રત વિગેરે લેવાથી અગર બીજી રીતે ભરણ પોષણ કરવાને અશકત થઈ ગયા છે કે કેમ, તે સવાલ ઉપર પૂરાવા લેવાના ફરમાન સાથે આ કેર્ટમાં પાછાં મેકલ્યા છે.
૨. બાઈલીલાવતી તરફથી ત્રણ અને મુનિ કાંતિવિજ્યજી તરફથી ચાર સાહેદોને તપાસવામાં આવ્યા છે. દયવિજયજી નામના સાધુએ વીલ કરેલું છે, તેમ બતાવવાનો માટેના સાહેદ પૈકી ચંદુલાલ મોહનલાલ નં ૨ ને બેલાવવામાં આવ્યા છે, પણ આ સાહ કહે છે કે-હું કાંઈ જાણતું નથી. વળી દીક્ષા લેતાં પહેલાં કેટલુંક દેવું કરેલું, તે બતાવવાને માટે કાંતિવિજયજીના દાદા ચુનીલાલ લલુભાઈ નામના આંક ૩ ના બીજા સાહેદને બે લાવવામાં આવેલ છે. મારા અભિપ્રાય મુજબ નામદાર હાઈકોર્ટે જે પ્રશ્ન પૂછ છે, તે સાથે આ બે સાહેદોના પુરવાનો કાંઈ સંબંધ નથી. ઘણું જ મહત્વના સાહેદો નીચે મુજબ છે :
૧. મી. એસ. પી. બદામી, અમદાવાદ મેલકઝકટના રીટાયર્ડ જજ. ૨. મી. અમીચંદ ગેવિંદજી એડવોકેટ, અને ૩. મુનિ શ્રી રામવિજયજી.
તેમાં પ્રથમના બે જૈન છે હિંદુસ્તાનમાં જૈન મંદિરોના વહીવટ વિગેરે કરનારી મોટામાં મેટ. આણંદજી કલ્યાણજીની પેઢી છે તેના તે પ્રતિનિધિ છે.
૩. સ હેદોના પુરાવા પરથી એમ જણાય છે કે-દીક્ષા લેતાં પહેલાં જૈન સાધુને