________________
૧૧૨૮ :
: શ્રી જૈનશાસન (અ વાડીક)
બંધ થઈ ગયુ છે અને તેથી તેણીની ખેારાકીન માટે ખીલકુલ જવાબદાર નથી. એવે નીચેની કેાટે ઠરાવ કરવા જોઈતા હતા.
૩. નીચેની કેટે બશ્મીઝ બુધ્ધના કાયદા જણાવ્યા; પશુ તેની હકીકત અન કાનુન જુદા હૈ।વાથી તે આ કેસન લાગુ પડતા નથી.
૪. જૈન સાધુની કાયદેસર સ્થિતિને લામાં નહિ લેવામાં અને તેને જણાવવાની જરૂર નથી તેમ કહેવામાં કાટે ભૂલ કરેલી છે.
σ
૫. તે જૈન સાધુ છે, છતાં તેની ખેાકીને માટે અંગત જવાબદાર છે. કારણ કે સશકત છે-તેમ ઠરાવવામાં તેમણે કાયદાની ભૂલ કરી છે.
૬. નીચેની કોર્ટના ઠરાવ જૈન સંપ્રદાયના મુળભૂત સિદ્ધાંતથી વિરૂધ્ધ છે, તેના ત્યાગ બાબતના સિધ્ધાંતા કાયદાથી પણ મંજુર રહેલા છે.
૭. તેમના સાધુ થતા પહેલાં તેમની પાસે પૂરતી મિલકત હતી અને તે મિલ્કત. માંથી સામાવાલી પેાતાની ખેારાકી મેળવી શકે તેમ છે. તે નીચેની કેટે ઠરાવવુ જોઇતુ હતુ..
૮. સામાવાલીએ પેાતે જ તેની અરજીમાં જણાવ્યું છે કે તેમની પાક્કે ૨૦ થી ૨૫ હજારની મિલકત છે, તે હકીકત નીચેની કેટ જોઈ શકી નથી.
૯. આ અરજી શુધ્ધ બુધ્ધિથી કરવામાં આવી નહતી, પર`તુ તે તેમને હેરાન કરવાને માટે કરી હતી, કારણ કે તેમના સગાંવાલાંની ઈચ્છા વિરુધ્ધ તે સાધુ થયા હતા. ૧૦. જે. મકાનમાં સામાવાલી રહે છે, તેમાંના તેમના ભાગમાંથી જ તેણીની ખારાકી અને રહેઠાણ માટે મિલ્કત પૂરતી છે.
૧૧. તે અરજી રદ કરવી જોઇતી હતી.
૧૨. નીચેની કેટના ઠરાવ કાયદા અને ન્યાયથી વિરૂધ્ધ છે. અને તે માટે આપના અંતઃકરણથી આભાર માનીશ.
મુંબઇ
તા. ૨-૩૧-૩૬
એચ. વી. દવેટીયા.
મૂળ તહે।મતદારના એડાકેટ
જૈનસાધુ પાતે ગ્રહણ કરેલ વ્રતો મુજબ પેાતાની સ્ત્રીનુ ભરણુ–પાષણ કરવાને અશક્ત છે !
અમદાવાદના સીટી મેજીસ્ટ્રેટ સાહેબે ભાઇ લીલાવતીએ પૂ. શ્રી કાંતિવિજયજી ઉપર કરેલ કેસ સબ‘ધમાં કરેલા નિણુંય,