________________
વર્ષ ૬ : અંક ૪૭-૪૮ તા. ૨-૮-૯૪ :
ક ૧૧૨૭
(૧૧) : દીક્ષા ધમનો જયજય કાર ?
અદાલતી જગ મુનિશ્રી કાંતિવિજયજીના એડવોકેટે મુંબઇની નામદાર હાઈકોર્ટમાં કરેલી અરજી.
મુનિશ્રી કાંતિવિજયજી રે. હાલ અમદાવાદ, મુળ તહેમતદાર
વિરૂધ-બાઈ લીલાવતી. તે દલાભાઈ નગીનદાસની દીકરી રે. અમદાવાદ, નાગજી ભુદરની પાળ, સ.માવાલી ફરી આદિ.
અમે મુળ તહેમતદારના વકીલની નમ્રતાપૂર્વક અરજ એ છે કે –
૧. અમારા અસીલ જૈન સાધુ છે અને સંસાનો સંબંધ છેડીને ત્રણ વરસ પહેલાં દીક્ષા લીધેલી છે. તેમના સાધુ થયા પહેલાં આ સામાવાલી તેમની ઓરત હતી.
૨. આ સામાવાલીએ તેમના સામે અમદાવાદના સીટી મેજીસ્ટ્રેટની કેટેમાં કી. પ્ર. કે. કલમ ૪૮૮ મુજબ ખેર કીની ફરીયાદી માંડેલી.
૩. તેમને બચાવ એ હતું કે તે જૈન સાધુ થએલા હોવાથી અને તેમને સંસાર ત્યાગ કરેલ હેવાથી તેઓ જાતે તેણીની ખેરાકી માટે જવાબદાર નથી. તેમની દીક્ષા એટલે સંસારમાંથી મરણ તુલ્ય ગણાય અને જે કે સામાવાલીની ખેરાકી તથા રહેવા માટે પ્રથમ અવસ્થાની મિલકત જવાબદાર છે, છતાં પણ તેને માટે તે જવાબદાર નથી.
૪. છતાં પણ વિદ્વાન મેજીસ્ટ્રેટે આ સાથેના જજમેન્ટમાં જણાવ્યા મુજબ એ ઠરાવ કરેલે કે જે કે તે સાધુ થયા છે અને તેમની પાસે મિલ્કત નથી. છતાં તેના ગુજરાને માટે તેમની પાસે પુરતું સાધન છે અને તેનું ભારણ પિષણ કરવામાં તેમણે બેદરકારી કરી છે, તેથી સામાવાલીને માસિક રૂ. ૨૫) આપવાનો કેટે તેમની પાસેથી ઠરાવ કરેલ છે.
૫. તે ઠરાવથી નારાજ થઈને આપને રીવીઝન અરજી કરી વિનંતિ કરું છું કે આ છે નીચેની કે ટમાંથી રેકર્ડ મંગાવીને તે ઠરાવ રદ કરશે તેનાં કારણે નીચે મુજબ છે.
૧. તેમની પાસે પુરતું સાધન છે. છતાં સામાવાલીનું ભરણપોષણ કરવામાં તેમણે બેદરકારી કરી છે તેમ ઠરાવવામાં નીચેની કેટેની ભૂલ છે. આ
૨. તેમના રીવાજ મુજબ તેમના સાધુ થયા બાદ તેમનું સામાવાલી સાથેનું લગ્ન