SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ood* : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ સમજાવતા હોય, તેમને ‘કદાચડી’ ‘જિદ્દી' ‘સંઘને જ કરનારા' ઝઘડા' જેવા વિશેષણાથી નવાજે છે. આવી પરિસ્થિતિમાં પણ માન-અપમાનની જરાય પરવા કર્યા વિના, પ્રાણેાને હોડમાં મૂકીને, કેઇની ય શેહ-શરમમાં તણાયા વિના, શાસ્ત્રીય સપ્ત્યાની– ત્રિકાલાબાધિત સિદ્ધાન્તાની રક્ષાને માટે શાસ્ત્રીય વાતાને સ્પષ્ટ, સચાટ, સુતર્કબદ્ધ સુયુકિત-પ્રયુકિત અને શાસ્ત્રીય પ્રમાણેા દ્વારા જગતના ચાગાનમાં પડકારા દ્વારા શુદ્ધ પ્રરૂપણા કરનાર, ગમે તેવા ઝંઝાવાતી સ'ધર્મમાં મેરૂની જેમ અડગ અને નિશ્ચલ રહી જગતના ચાગાનમાં ‘સત્ય’ના ઝંડા અણુનમ રાખનાર અને ‘વિજય'ની વરમાળા વરનાર, ‘કાઇ ન આવે તેા એકલા જાને રે'ની લેાકેાકિતની પ્રતીતિ કરાવનાર, સન્માર્ગોદશ્તક, ઉન્મા ́નું ઉન્મૂલન કરનાર, અજ્ઞાનના અંધકારમાં આમથી તેમ આથડતા અને મિથ્યાત્ત્વ મેહથી મુ'ઝાયેલા જીવને સજ્ઞાનની સર્ચલાઇટથી સન્માગ માં સ્થિર કરનાર સ્વગીય પૂજય આચાર્ય દેવેાશ્રીની ‘ખમીરવંતી ખુમારી'ની યÀાગાથા ગાતા લેાકેાની જીભ થાકતી નથી. ૯૨ ઃ આજે જગતમાં માન-મેાટાઇ મેળવવાની, ‘મોટાભા' બનવાની ગમે તે રીતે પ્રતિષ્ઠા પામવાની મહત્ત્વકાંક્ષા વ્યાપક બની છે. સત્તાની સાઠમારી, ટાંટિયાખે...ચ અને પદપ્રાપ્તિની લાલસા પૂર્ણ કરવા કાવાદાવા ભરેલી મેલી રાજરમતા ‘મુત્સદ્દીગિરી' ગણાઇ રહી છે. પરસ્પરને લઢતા રાખી, સાંઘર્ષોં કરાવી, સુલેહ કરાવનારા શાંતિછ્તા' બિલાડીના ટોપની જેમ એકદમ ફૂટી નીકળે છે. ‘શાંતિ' અને એકતા'ની વાતા કરનારા પેાતાની જ ‘ખીચડી' પચાવી રહ્યા છે. સ્વાર્થીની સિધ્ધિ માટે અંતરના અવાજને અનુસારે ‘ગુલાંઠ’ મારનારા ‘સિદ્ધાંત પ્રિય’ નિખાલસતાથી ભુલને સ્વીકારી જુના ઘરે પાછા ફરનારા ગણાઇ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જગતના જીવાની જે હાલત છે તે સૌના અનુભવમાં અને નજર સમક્ષ છે. વમાનના આવા વાયરો જો લેાકેાત્તર શાસનને ય ઘેરી વળે તેા તેના પરિણામે સકલસંધની શાંતિ, એકતા અને પ્રતિષ્ઠા જોખમમાંમુકાય તેમાં નવઇ નથી. આવા અવસરે ય પૂજ્ય આચાય દેવ શ્રી જેરવસ્થતા, સ્થિરતા, ધીરતા અને વીરતાથી ‘સત્ય’ના ઝડા અણનમ રાખ્યા હતા અને શાસ્ત્ર મુજબ શુધ્ધપ્રરૂપણા કરી શાસ્ત્રીય સા અને સિદ્ધાન્તાનુ રક્ષણ કરી કરાવી શ્રી સંઘની સાચી સેવા કરી હતી. પૂજયશ્રીના શબ્દોમાં વીરતા ભરેલી વાણીનું પાન કરીએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને જાહેર ચેાગાનમાં સમજાવવા તૈયાર છુ. મને ય તેએ સમજાવે, હુ ખાટા પૂરવાર થા... તેા ડંકા વગાડીને માફી માંગીશ. જા! મારા વતી વચન આપું છું કે જેને શાસ્ત્રને સામે રાખી વાત કરવી હોય તેા શાસ્ત્રની વાત સમજવા અને સમજાવવા હુ' આજે
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy