________________
5 વર્ષ-૫ અંક-૧-૨ : પંચમ વર્ષારંભ વિશેષાંક :
: ૯૩ પણ તૈયાર છું. જાહેરમાં કહે તે જાહેરમાં, ખાનગીમાં કહે તો ખાનગીમાં વાત કરવા તૈયાર છું. પરસ્પર નહિ સમજી શકીએ તો પ્રેમથી ઊઠીશું હું પણ કજીયે કરીશું નહિ.” છે “શાસ્ત્રની વાત, શાસ્ત્રને સામે રાખી, ગમે ત્યારે, ગમે તે જગ્યાએ છે કરવા તૈયાર છું. મેં ભૂલ કરી તેમ પૂરવાર કરે તે જાહેર ચોગાનમાં માફી
માંગવા તૈયાર છું. પણ જે કહે કે, શાસ્ત્રની વાત તે વિચારવી જ નથી ! છે તે તેની સાથે વાત કરવા તૈયાર નથી. શાસ્ત્રની વાત કરવા તૈયાર ન હોય. શાસ્ત્રષ્ટિથી ઉત્તર આપવા તૈયાર ન હેય તેની તો વાત પણ મનાય નહિ.”
ભગવાનની આજ્ઞા આઘી મુકી સંઘની શાંતિ થતી હોય તો તે મડદાની છે શાંતિ કહેવાય! એકતા સેના જેવી છે પણ તે તેની સાથે કરાય? જે કહે કે, શાસ્ત્રને સિદ્ધાંતને બાજુ પર રાખે તો તેની સાથે વાત પણ કઈ રીતે કરાય? માટે સમજે કે ભગવાનની આજ્ઞા હોય ત્યાં જ અમે હેઈએ. ભગછે વાનના વચનને સમર્પિત હોઈએ તો જ અમને માનવા જોઇએ, નહિ તો 8 5 મુકીને ચાલ્યા જવું જોઇએ. અમે ભગવાનના વચનને સમર્પિત નથી તેમ જ છે જાણ્યા પછી પણ જે અમને ન મુકે તે તે અધમ ! અને તેમ જાણીને હું { મુકી દો તે ધર્મ ! ભગવાનના વચનને માનવાની તૈયારી ન હોય તો અમે છે છે સાધુ નથી, તમે શ્રાવક નથી.” 8 આવા ટંકશાલી વચનોથી શાસન પ્રત્યેની પૂરી વફાદારી, નિષ્ઠા અને સમર્પિતતાને છે ૨ બતાવનાર તથા શાસનના અવિહડ રાગની જ્યોતને ઝળહળતી રાખનારા પૂજય શ્રી 8 ગત આષાઢ વદી ચૌદશે અવનીતલથી સમાધિ મૃત્યુને વરી ગયા. છે આવી ખુમારી, આવું ખમીરવંતુ શૌર્ય, આવી શાસનદાઝ, શાસનને અવિહડ છે રાગ અને શાસનના સત્ય સિદ્ધાંતોના રક્ષણ ખાતર ફના થઈ જવાની વૃત્તિ, અમારા અંતરમાં છે પણ પ્રગટે એવી મંગલ દિવ્ય આશીષ અમારા પર વરસાવે તે આજના અવસરે માંગી 8 આપના ચરણોમાં અનંતાનંત વંદનાવલી કરીએ છીએ.
“સૂરિજી અમારી સુણજો સાદ, હૈયામાં જગાવો મોક્ષને નાદ.”
૦ શાસનના મૂળમાં કુઠારાઘાત સમાન ઝંઝાવાતી આક્રમણ સામે, ફના થઈ જઈને છે પણ શાસ્ત્રીય સની તને ઝળહળતા રાખનારા, શ્રી આચાર્ય ભગવંતને નમઃ સ્કાર થાઓ.