SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮ : શ્રી જન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ સૂરિરામ'ની મહત્તા-શું આટલા માટે હતી! - શું એમને ૧૧૭ શિષ્યોને પરિવાર અને સંખ્યાતીત અનુયાયીઓ હતા માટે? ૦ સેંકડો ગમે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, વડી દીક્ષા કરી હતી માટે? “રામત્યાં અધ્યા....”ા પગલે પગલે મહાપ્રભાવક જિનભકિત મહોત્સવે . ઉજવાતા હતા માટે..? ૦ સૂરિરામના વચન માત્રથી કરોડોના ફંડફાળા. જરાવારમાં થતા માટે..? R ૦ પ્રભાવક પ્રવચનોથી વકીલે, સત્તાધીશો. વિદ્વાનો ન્યાયાધીશે આકર્ષાતા હતા માટે ? . ૦ સવંત્ર-સદા અજોડ માન, પાન, સન્માન પામતા હતા માટે? ૦ ૭૯ વર્ષનો દીક્ષા પર્યાય, ૫૬ વર્ષના આચાર્ય પર્યાય ૯૬ વર્ષની ઉંમર હતી માટે...? ' અંતિમ યાત્રામાં લાખ ભાવિકોએ હાજરી આપી હતી માટે...? અગ્નિ સંસ્કારના કડ રૂ બોલાયા માટે ? ના ...ના.! આતો અત્યંત ગુણ વૈભવ (વિશુદ્ધિ)ને માત્ર પડછાયે જ હતે...જયારે આંતર શુદ્ધિની પરાકાષ્ટતા કેવી હતી? ૦ જેમના રોમેરોમ... માં પર આત્માની આજ્ઞા તાણા–વાણાની માફક વણાયેલી હતી માટે...! - જેમના અસંખ્ય આમ પ્રદેશ શાસ્ત્રાભિમુખ હતા માટે...! - જેમની સાતે ધાતુઓ. પરમાત્મભકિત રસ લીન હતી માટે...! ૦ “સવિજીવ કરૂં શાસન રસીથી જેમનું અંતઃકરણ પરિપ્લાવિત હતું માટે! - જેમને ઉપયોગ “આગમ તીર્થકર” સ્વરૂપ હતો માટે..! છે જેમની પાંચ ઇન્દ્રિય વિષય વિમુખ અને પંચ પરમેષ્ટિ સન્મુખ હતી માટે...! - જેમના મન-વચન-કાયાના ગે શુભાનુષ્ઠાનમાં સદાય પ્રવૃત્ત હતા માટે..! - જે વીરશાસનને વરેલા અને જાતના બદલે જિનાજ્ઞાને સમર્પિત હતા માટે...! ? ૦ તવત્રયી, દેવ-ગુરૂ-ધમ અને રત્નત્રી.. જ્ઞાન-દર્શન-ચારિત્રની સિદ્ધિ મેળવ્યા બાદ સુયોગ્ય પાત્રોમાં વિનિયોગ કરનારા હતા માટે...! ૦ સંયમ...શાસ્ત્ર .મેક્ષ...ની જ વાતો કરનારા હતા માટે....! ૦ નિંદક-પૂજક...બધાને એક સરખી ભાવકરૂણાથી જેનારા હતા માટે...! ૦ પ્રવચનનું માદયમ – સુખમય સંસાર પણ છેડવા જેવો, ૦ મે ૨ જ એક મેળવવા જે, ૦ મોક્ષ માટે સંયમ જ લેવા જેવું આ ત્રિપદીને પ્રચાર-પ્રસાર કરનારા હતા માટે..! - આવા લોકેત્તર ગુણવૈભવના સ્વામી “સરિરામ'ના * શુદ્ધાત્માને અનંતશ વંદનાવલી..!
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy