________________
!!...સૂરિરામની અમર કહાની...!!
—પૂ. ૫. શ્રી ક્રીતિસેન વિજયજી મ. ડીસા.
SAN
ર
કોણે કહ્યુ... ‘સૂરિામ’ કાળધર્મ પામ્યા...! ના...! રે... ના...! • નામ સૂરિરામ
૦ દ્રવ્ય સૂરિરામ
૯૦% અનુગ્રહ કૃપા... તા ૧૦% નિગ્રહ કૃપા દ્વારા સૂરિરામ...ર...ઘરમાં...ઘટ ઘટમાં વ્યાપક છે. માત્ર એ વિરાટ વ્યકિતને...સમજવા...જાણવા...માણુવા... આપણી દૃષ્ટિમાં નિમ`ળતા...સાથે. સાથે સ′′ધિ જોઇએ...!
-: અજબ લેાકેાત્તરતા :
.
સ્થાપનાં...‘સૂરિરામ'
• આગમ સ્વરૂપે ભાવ ‘સૂરિરામ” સદા ... સત્ર...વિદ્યમાન છે માત્ર ના આગમ સ્વરૂપે “ભાવસૂરિરામ”...આપણી પાસે વિદ્યમાન નથી...!
૦ હાથી જેવી ઘીર-ગભીર ચલ...
૦ સિહુ જેવી પ્રવચન સમયે વાણી ગર્જના...
-
માખણથી પણ કમળ શરીર...
• મેાતીના દાણા જેવા હસ્તાક્ષર...
•
ખામાંથી સદાય નીતરતું ભાવ વાત્સલ્ય નીર...
૦ દરેકને માથાના વાળથી પગના નખસુધી પારખવાની વેધક દૃદ્ધિ
0
પૂર્ણિમાના ચંદ્રથી પણ અધિક દૈદીપ્યમાન મુખારવિંદ...
હાથ-પગની ઉત્તમ-લેાકેાત્તર કૅટિની રેખાઓ...
ભાવવાહી ચેષ્ટા પૂર્ણાંક ચૈત્યવ`દન...
O
• ડાળીમાં બેઠા...બેઠા... પણ સ્વાધ્યાય મગ્નતા...
• બાલક સાથે ખાલક જેવી વૃત્તિ-પ્રવૃત્તિ...
૦ સવિજીવ કરૂં શાસન રસી,ની ભાવનાથી ભાવિત અંતઃકરણું...
• સધા પ્રત્યે અપાર વાત્સલ્યતા.... હાજરજવાબીપણું..
O
સદાય સુપ્રસન્ન મન... યાદશકિતની તીવ્રતા...1
• દરેક જીવાને મુકિતમાં પહેાંચાડવાની તીવ્ર તમન્ના...!
૦ અ'તિમ સમય-શ્વાસેાશ્વાસ પય ત- પ૨માત્માનું નામસ્મરણુ... ૦ રત્નત્રયીની સુવિશુદ્ધ આરાધના કરી...સૌ મુકિત પામેા” આવે છેલ્લે દિવ્ય સદેશ...!