________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા ૧૧-૮-૯૨
૬
છેલે જ્યારે પૂજ્યશ્રી સં. ૨૦૪૫ માં પાલીતાણ ચોમાસુ હતા, ત્યારે અમને છે નિશ્રા પ્રદાન કરી અમારા ઉપર અમીવૃષ્ટિ કરી હતી, ચોમાસા દરમ્યાન પૂજયશ્રીની 8 નિશ્રામાં થતાં ઓચ્છવ-મહેન્સ ચોથા આરાની ઝાંખી કરાવતા હતા, પૂજ્યશ્રીની સુખ
મુદ્રા તે સદા સુપ્રસન્ન જ રહેતી, વંદનાથે દશનાથે પણ ભકતોની ભીડ રહ્યા કરતી, છે દેરાસરમાં ચૈત્યવંદનના ટાઈમે અને વ્યાખ્યાનના ટાઈમે તે વિશાળ જગ્યા પણ નાની S પડતી, આ બધુ જ હસ્તગિરી, ડેલીયા. પાટણ ચૌમાસુ વિગેરે આંખ સામે તરી આવે છે છે, આ શું ચમત્કાર હતું કે પૂજ્યશ્રી જયાં પધારે ત્યાં જય અને મંગલના જ છે છે વાજિંત્રો વાગતા હોય, જવાબમાં કહેવું જ પડે કે “પતિ પુણ્યાઈના સ્વામી એવા છે છે આપણું પૂજ્યશ્રી હતા !
છેલ્લે અમે દાંતરાઈ ચોમાસું હતા ત્યારે પૂજય શ્રીનું વારણ્ય ગંભીર અવરથામાં સાંભલી, આખા સાદવી સમુદાય સંઘમાં વિશાદ ફેલ એ, બધા જ ચિંતિત બની ગયા, ૫ આઠમતપ-શુદ્ધ અયિંબિલ જપ વિગેરે આરાધના ચ લ’ કરેલ, બે દિવરા ૫છી દાંતાઈથી હેને પૂજ્યશ્રીને વંદનાથે. સાબરમતી ગયેલા, તેઓની સાથે મેં દાતરાઈથી પૂજ્યશ્રીને આરાધના સંભલાવવા મોકલાવેલ, ૧૦૮ અ ડ્રમ, ૧૦૮ શુદ્ધ આયંબિલ, ૧ કરોડ સવાધ્યાય ૧ કરોડ જાપ, પૂજ્યશ્રીએ બધી જ આરાધને સભાન અવસ્થામાં રાંભલીને અનુમોદના કરે લ, એજ ખાસ મહતવની વાત છે. કે પૂજયશ્રી બીજના નાના સુકૃતની પણ અનન્ય છે. છે મદના કર્યા વગર ન હોતા રહેતા, મહાપુરુષને આવા મહાન ગુણ પણ સ્વભાવિક
આત્મ સાત્ થયેલા જ હોય છે. છે સાબરમતી ગયેલા બહેને પૂજયશ્રીને આરાધનામાં મસ્ત બનેલા નિહાલી ખુબ રાજી છે 8 થયા, અમને પણ આવીને શાંતિના સમાચાર આપ્યા કે હવે ચિંતા જેવું નથી. છતા આ છે પણ અમે તે આરાધના ચાલુ જ રાખેલ, એમાં એકાએક ફરી અ. વ. ૧૩ ના દિવસે હું છે ફરી અત્યંત ચિંતાજનક રામાચાર મલતા, બધા ફરી હતાશ થઈ ગયા, આરાધના છે છે જોરદાર ચાલુ જ રાખી, સંઘમાં પણ સામુદાયિક આયંબિલ વિગેરે આરાધના કરાવી,
ખરેખર પુણ્યહીન માણસની પાસે જેમ લક્ષમી રહેતી નથી. તેમ આપણા રાહુનું પુણ્ય ખલાસ થતાં અ. વ. ૧૪ ના દિવસે કાલરાજાએ આપણું ઘણી રીતિએ જતન કરી સાચવી રાખેલ એકનું એક ઝલકતુ અમૂલ્ય જવાહિર એકાએક છિનવી લીધું, આપણને બધાને જ છે નિધની બનાવી દીધા, ઘણે કારમે આઘાત અનુભવ્યું,
એ પોપકારી ગુરૂદેવ ! અપકારી ઉપર પણ ઉપકાર કરવામાં તત્પર તે દિવ્ય છબી અમારી આખ આગલથી તે છીનવાય ગઈ, પરંતુ અમારા અંતર આગલથી ન છીનવાય R અને એ ઉચ્ચ આદર્શ પામી અમારામાં પણ એ રીતે ગુણેમાં વૃદ્ધિ પામે.
એ. મંગલ કામના સહપૂજ્યશ્રીના પાવન ચરણોમાં કેટ-કેટિ વંદના ! વંદના ! વંદના !!