________________
૧૪૭૦ :
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંધ વિશેષાંક
ચેન પડયું. નહિ અંતે દ્રઢમને બળ કરીને ચાર દિવસ પહેલા રાજકોટ કુટુ`બ પરિવારને મળી હળીને દીક્ષા લેવાના દ્રઢ નિયની જાણ કર્યા વગર શ ખેશ્વર જાઉ છું. તેમ કહીને વિદાય લીધી. શંખેશ્વર તીમાં ઇન પૂજા કરીને અઠ્ઠમ તપના પચ્ચખાણ લીધા અને શ'ખેશ્વર પા. નાથ સમક્ષ ફ્રીક્ષા અંગીકાર કરવાના સંક૯૫ પાર પાડવા પ્રાથના કરી ત્યાંથી તેઓ કલીકુંડ તીથ ધોળકા ગયા અને અમ તપના ત્રીજા દિવસે ચતુવીધ સંધી ઉપસ્થિતિમાં તદ્ન સાદાઈથી દીક્ષા અંગીકાર
વિધિ તેમના સ'સારી ધર્મ પત્ની કલાવતી. બેન, સંસારી પુત્રવધુ ભાવિનાબેન, પારસભાઈ અજે પૌત્ર વર્ષાંતે કાંબળી વહેારાવવાની વિધિ કરી હતી.
સંસારી કુટુ બીજનેાના કહેવા મુજબ વડી દીક્ષા ધામધુમથી ઉજવવાનાં આવશે.
સામાન્ય રીતે વૈરાગી ગૃહસ્થ કુટુંબ પરિવારની સહમતી મેળવીને ધામધુમથી દીક્ષા અંગીકાર કરે છે. પર`તુ કુટુંબ પિરવાર તરફથી સ્નેહરાંગને કારણે હું ભેર સહમતી મળતી નથી અને સંસારના અમુક કાર્ય પતી ગયા બાદ દીક્ષા લે તેમ કહીને દીક્ષાના સમય ઠેલવામાં આવે છે. આવી રીતે તેમની દીક્ષા લેવાની ભાવ નામાં વિલ`બ થતા રહ્યો. તેમણે વિચાર્યુ કે કાલની કાને ખબર છે, કાઇ અકસ્માત કે માંદગી આવી પડે તેા મનની ભાવના મનમાં રહી જાય અને મેક્ષપદની પ્રાપ્તી માટે આવશ્યક એવું સાધુપણું કદાચ ન પમાય તેા ? તેમનું જીવન વૈરાગીના હતુ જ. ભાજનમાં ફકત પાંચજ દ્રવ્ય વર્ષાથી વાપરતા હતા. કાયમ જિનપૂજા અને સવાર સાંજનુ' પ્રતિક્રમણ કરતા હતા. જે તેમના નિત્યકમ હતા. ગચ્છાધિપતિ પૂ. ગુરૂદેવ 'વિજયરામચંદ્રસૂરીશ્વરજી સાહેબ પાસે અગાઉ દીક્ષાનુ મુહુત કઢાવેલ અને ત્યારે દીક્ષા લેવાના હતા પરંતુ કુટુંબ પરિવારની સહમતી સોગવસાત ન મળનથી ત્યારે દીક્ષા અંગીકાર કરી શકેલ નહિં. આવે રાગી આત્માને સાધુપણું. આ ગીકાર કરવામાં વિલંબ થતા રહેવાથી
મ.
(અનુ. પાન ૧૪૬૬ નુ ચાલુ ) આત્મારામજી મહારાજ પણ ોધપુરમાં પહેાંચ્યા.
તે જ દિવસે ઇતિહાસમાં એક મ્હોટા અકસ્માત્ બન્યા, ોધરમાં આત્મારામજી પહોંચ્યા તે જ દિવસે જયપુરમાં દયાનંદ સરસ્વતી સ્વર્ગવાસ પામ્યા.
કાળબળે એક જ યુગના એ સમ પુરૂષોને ભેગા પણ થવા ન દીધા. કાળને પેાતાને જ જાણે કે એ સ'મિલન હેતુ ગમતુ".
બે મહારથીઓ, ભાગ્યયાગે ભેગા મળ્યા હૈાત તા એનું શું પરિણામ આવત તે કળી શકાતુ નથી કદાચ મ્હોટા-યાદગાર શાસ્રાથ થયા હાત અથવા તા મને પ્રભાવશાળી પુરૂષાએ અ`ધશ્રધ્ધાળુઓની કંઇ નવા જ પ્રકાશ આપ્યા હાત: કાણું જાણું શું ફળ ફળત
(આત્માનંદ પ્રકાશ ૯–૧૯૯૨)