________________
* ૧૪૬૨ છે
શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક
શાસન જયવંતુ છે. પરંતુ શાસન ભકતેની અમલી બેદરકારીનું મારું ફળ શું શાસનને ય અસર ન કરે? અથવા જયવંતુ છતાં, તેની જેટલે અંશે તિરહિતના એટલે અંશે વિશ્વ કલ્યાણમાં કાતિ પહોંચે કે નહીં?
શાસન જયવંતુ છેવા માત્રથી તનિરપેક્ષ, અભ કે મિથ્યાષ્ટિ અને તેને લાભ ન મળે. . તે તેનાથી નિરપેક્ષા આપણને તથા બીજા ને પણ તેને ઉત્તમ લાભ શી રીતે મળે ?
આપણે શાસન નિરપેક્ષ થતા જઈએ છીએ. કદાચ એ ભાસ ચિત્તભ્રમથી કેમ ન થતો હોય ?
પરંતુ ના, એમ નથી. કેમકે શાસન નિરપેક્ષતાના, આશા વૈપરીત્યના માઠાં પરિણામે-માઠા ફળના ઢગલા આજે વધતા જતાં પ્રત્યક્ષ જોઈ શકાય છે. - બનાવટી ઉજળામણ વધતી જાય છે, પરંતુ તેની નીચે કાળાશને સાગર ઘુઘવતે થાય તેવાં ચિહને પ્રત્યક્ષ થતાં જાય છે. સંખ્યાબંધ મહાસંતે અને મહાસતી શિરોમણિએના અસાધારણ આપભેગે અને આત્મપ્રકાશથી સુઘટિત બનેલું સ્ત્રી પુરૂષનું ચારિત્રબળ ને સાથે સાથે ભૌતિક બળ પણ ઉત્તરોત્તર તૂટતું જ જાય છે. આ પ્રત્યક્ષ પરિણામે અને દુષ્ટ ફળ વધતી જતી શાસન નિરપેક્ષ પ્રવૃત્તિઓના સાત પ્રત્યક્ષ પ્રમાણે છે.
શાસન નિરપેશ પદધતિ કે વિધિનો આશ્રય લઈને સસૂત્ર પ્રરૂપણ કે શ્રી આગમને શુદ્ધ ઉપદેશ અપાય, કે ધર્માચરણ થાય, તે તે સર્વ પણ અપેક્ષાએ ઉત્સવ પ્રરૂપણા રૂપ, અનાગમિક ઉપદેશ રૂપ અને અનાચાર્ય અચરણ રૂપ બની જતાં હોય છે. આટલી હદ સુધી શાસન સાપેક્ષતા ઉપર ભાર મૂકાયેલે છે. તે હજુ પણ મહાપતન તરફ ઘસતી જતી માનવજાતને બચાવવી હોય, સાચે પોકાર, કર હોય, સાચી પહિત નિરતા જીવતી રાખવી હોય, સર્વ જગતની સાચા શિવને થોડું પણ જીવતું રાખવું હેય, દોષે કાંઈ પણ ઘટાડવા હોય, જગજોને પુન્યથી પ્રાપ્ત થતા અંશથી પણ દુન્યવી સુખથી યે વાસિત રાખવા હેય, તે શાસનમહાશાસન તીર્થંકર પ્રભુના શાસન તરફની ઉપેક્ષાને કડકપણે ત્યાગ કરવો જરૂરી છે. પુન્ય બળ વધારવાનું. પાપને ઠેલવાનું એ એક જ અનન્ય સાધન છે.
- આખનું મટકું મારવું હોય તે પણ શાસન સાપેક્ષા પણ તે મારવા સુધીની દઢતા કેળવવી પડશે, વીલાસ જાગૃત કરવો પડશે. શાસન નિરપેક્ષતાથી નિરપેક્ષતા કેળવવી પડશે. બરાબર સજજજ થઈ ચેટ રીતે શાસન સાપેક્ષતા ધારણ કરવી જ પડશે.