________________
K ૮૨ :
- શ્રી જૈન શાસન (અઠવાડીક) તા ૧૧-૮-૯૨ છે કુમારના આણી મંડળી તે ધર્મના પ્રચાર કે પ્રભાવને બહાને મૂળ માગને નાશ અને નિરર્થકતા કરવાનો પ્રયત્ન કરે છે.
વળી એક શેઠ હતા. તેને સારે મહેતાજી હતે. એકવાર બજારના ભાવ તેને સારા લાગ્યા અને શેઠના નામને વેપાર કર્યો લાખ રૂપીઆ મલ્યા, તે શેક આવ્યા ત્યારે આપ્યા. શેઠે કહ્યું: આ રૂપીઆ નફો થયે તે તમારા અને બીજા દશ હજાર રૂા. આપું છું. આજથી તમે છુટા છે.
મહેતાજી આશ્ચર્ય પામી ગયા. બીજાઓને પણ નવાઈ લાગી. શેઠને પૂછ્યું કે થયો છતાં મહેતાજીને કેમ છુટા કર્યા? શેઠ કહે મને પૂછયા વિના કટ્ટ“ આજે નફે 8 થયે કાલે પાંચ લાખની બેટ કરે તે મારે જ ભરવા પડેને ? સો સમજી ગયા છે.
તે શ્રી સુરેશકુમારજીની સંસ્થા આવું કઈ નફા જેવું કરે છે. શેઠને મહેતાજી તે છે છે નુકશાન કરશે ત્યારે કરશે પરંતુ આ મંડળી તે ચાતુર્માસ, શ્રમણ વિધિ અને જીવ છે દયાના પાયાને પણ ઉચક કહે છે તે માન્ય થઈ શકે જ નહિ.
બેલી સામે બળાપ? માર્ચ ૧૯૯૨ ના મું. સ. માં જય જિનેન્દ્ર વિભાગમાં ધર્મ વધારે કે ધન ? એ છે હેડીંગ નીચે જિન પૂજન અર્ચન આદિ બેલીઓ સાધુના કાલધર્મ વખતે બેલીએ 8 થાય તથા પ્રતિક્રમણમાં સૂત્રની બોલીઓ થાય છે તે માટે બીજાને લાભ નથી મળતું તેને બળાપ કાઢીને બેલીઓ ન થવી જોઈએ વિ. લખેલ છે. લેખક બિંદુ એમ. 8 મહેતા છે.
આવા લખાણે તે આ જય જિનેન્દ્રમાં-અને વખત આવી ગયા છે. પ્રભુજીની આંગી, જન્મ વાંચન વખતે શ્રીફળ વધેરવું, વરસીતપના પારણે પ્રભુજીને ઇરસથી પહાલ કર વિગેરે. બે નાચે ત્યારે બાવી નાચ એમ આ જયજિતેંદ્રજી વિભાગમાં દર વરસે જ્યારે પ્રસંગ આવશે ત્યારે આવશે. આ બિધુ મહેતાનું લખાણ નવું નથી.
દેવ દ્રવ્યની વૃદ્ધિ માટે બોલી બોલાય છે. અને અનેક જ્યારે હોય ત્યારે ૧ લી છે પૂજા આદિ કોણ કરે કે સૂત્ર કેણ બોલે? તે કલેશનું કારણ બને. વળી આજના
સુધારકે કે દેવ દ્રવ્ય આદિ ધર્મ દ્રવ્યથી ઉગેલા સામાયિક કે નવકારવાળી પણ છે બેલી દેવાને કહે છે તે પણ વિધિ માગને લેપ કરવા જેવું છે. તથા આ દેવદ્રવ્ય છે આથી મહિના છદ્ધિાર, તીર્થોદ્ધાર નિમણુ આદિ થાય છે. જ્ઞાનદ્રવ્યથી શાસ્ત્રદ્ધા છે 8 થાય છે; આજે શ્રાવકો પિતાનું દ્રવ્ય જીર્ણોદ્ધાર કે મંદિર આદિમાં કે શાસ્ત્રોદ્ધારમાં છે કેટલું આપે છે તે તે વિદિત છે, આજે જેનેના ભવ્ય મંદિર પ્રાચીન અવચીન છે