________________
લેિ ખ શ્રેણી
લેખાંક
યુનેમાં જૈન ધર્મને સ્થાન ? બેલીની પ્રથા અંગે બળાપે–એ અજ્ઞાન છે.
સ્થાનકવાસી સંપ્રદાયના જાહેરાત અને કેટા? તાજેતરમાં છાપાઓ દ્વારા એવું પ્રગટ થયું કે, યુકેમાં જૈનધર્મને સ્થાન આપવામાં છે 9 આવ્યું. તે સૌથી પહેલું આ માટે આ. શ્રી સુશીલકુમારજીએ પ્રયત્ન કર્યા.
આ વાત દેખીતી સારી લાગે પરંતુ ઊંડાણથી વિચારીએ તે યુનો અને વિશ્વના 8 S દેશની એક સ યુકત સંસ્થા છે તેમાં દરેક દેશને સભ્ય થવાનું હોય છે અને કેટલીક છે રાજકીય બાંહેધારી હોય છે. ભારતને સંબંધ છે ત્યાં સુધી કાશ્મીરને કેશ પણ યુકેમાં 8 વર્ષોથી છે અને ટળતે રહ્યો છે. તાકાતવાળા દેશે વિટો વાપરીને પણ યુનોના નિર્ણ.
યને ફેંકી શકે છે. આવી સંસ્થામાં જેને ધર્મને સ્થાન એ વિચિત્ર લાગે છે છતાં છે. છે મળ્યું હોય અને વિશ્વમાં જેન ધર્મનું નામ લેવાશે તેમ મનાતું હોય તે તે જાણી.. 8 છે વળી યુનેમાં સ્થાન મલ્યું તે સારી ચીજ હોય તે પણ તે અપનાવવા જેવું નથી છે છે કેમકે શ્રી સુશીલકુમારજીના સંઘની સાદવીજી પજુસણ પહેલાં જાપાન જાય અને પશુ સણ કરાવીને બીજે પૂજન હેય ઉત્સવ હોય તે પણ ભારત પાછા આવી જાય. આ રીતે શાસ્ત્રીય ચાતુર્માસ મર્યાદા જે જીવદયાના પાલન ઉપર રચાએલી છે તેને ફેંકી જ દેવામાં આવે તો ભાવિમાં તે શું ન કરે.
તેમની સંસ્થાના અહંદ ટાઈમ્સમાં એક લેખકે લખ્યું કે ચોમાસું રહેવાની વાત જ છે નિરર્થક છે. પહેલાં રોડ ન હતા જેથી ચોમાસા થતા હવે રેડ થઈ ગયા. માણસ રોડ ૨ રસ્તે ગમે ત્યાં જઈ શકે છે માટે આવી ચોમાસું કરવાની છેટી રુઢિ નિરર્થક છે. 8
આમ શ્રી સુશીલકુમારજી દ્વારા જે થાય છે તેમાં શાસ્ત્રીય જૈન આચાર અને પ્રણાલીઓને દૂર કરવાની વાત આવે છે તે તેમનું બળ વધે તે હજી શું ન કરે? 9 યતિઓ આચાર ન પાળતા પણ સંયમ માગ કે વિધિને જુદી કહેતા નહિ. પરદેશમાં છે પ્રચારક રૂપે કોઈ જાય તે ધર્મ માર્ગ અને વિધિનું સ્થાપન કરે. જ્યારે શ્રી સુશીલ