________________
- વર્ષ૫ : અંડ-૪ –૪૮ : તા. ૨૭-૭-૯૩ :
૧ ૧૪૨૯
દેવલોમાં ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાનને ઉપયોગ મૂક. અહીં કયાંથી { આવ્યું? અને કયું સુકૃત કરેલું જેથી આ મહાન દેવ થયે?
શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવાની તીવ્ર ભાવનાના પ્રભાવે મેં મોટું ? છે પુણ્ય કર્યું અને તેથી જ હું મોટો દેવ થયે છું. ભગવાન મહાવીરના ઉપકારને યાદ છે કરતે તુરત જ દેવલોકમાંથી દુર્દરાંગદેવ ભગવાનના સમવસરણમાં આવ્યો. ભગવાનને છે ત્રણ પ્રદક્ષિણા દઈને ભાવભરી વંદના કરી વીરની વૈરાગ્યમય વાણીનું પાન કરવા પર્ષદામાં બેઠે.
ભગવાન પાસે રહીને અને બીજા લોકેને દિવ્યશકિતથી કેઢિયાનું રૂપ બતાવતે ભગવાનના આખા શરીર દિવ્ય ચંદનના રસને લેપ ભકિતથી કરે છે, શ્રેણિક રાજ વગેરેને લાગ્યું કે આ કેઈ કેઢિયો પોતાના શરીરમાંથી નીકળતી ગંધાતી રસી ભગવાનના શરીર ઉપર લગાડે છે. તેથી શ્રેણિકને આ કેઢિયા પર ખૂબ જ ગુસે ચઢયો અને પોતાના સુભટને કહી દીધું કે આ કેઢિયે અહીંથી બહાર નીકળે એટલે તરત પકડી લેવો. આ મહાપાપી ભગવાનની મહાન આશાતના કરનારે છે તેથી તેને ખતમ 4 કરવો જોઈએ.
શ્રેણિક રાજા જ્યારે મનમાં આ કેઢિયાને ખતમ કરવાનો વિચાર કરી રહ્યો છે { ત્યારે ભગવાન મહાવીરને, શ્રેણિકને, અભયકુમારને અને કાલસોરિક કસાઈને એક સાથે જ છીંક આવી એટલે આ કોઢિયાએ ભગવાનને કહ્યું- સો મિસ્વ! તમે જલદી મરો ? 8 શ્રેણિક રાજાને કહ્યું છવ વં! તું જીવ, અભયકુમારને કહ્યું ચિરંજીવ મિયવ વા ! આ છે તું લાંબુ જીવ અથવા મર અને કાલસૌરિક કસાઈને કહ્યું મા જીવ મા પ્રિયતિ ! તું છે છે જીવ પણ નહિ અને મર પણ નહિ. કે આ કેઢિયાએ ભગવાનને કહ્યું તમે જલદી મરે ! એટલે શ્રેણિકને એકદમ ક્રોધ છે. છે ચઢયે અને આ જ્ઞા કરી કે તે દુષ્ટને પકડે, પકડો, પણ ત્યાં શ્રેણિકના સુભટે પેલા ? 8 કેઢિયાને પકડવા દેડયા ત્યાં તે પેલો દુરાગ દેવ આકાશમાં કયાંયે અદૃશ્ય થઈ ગયો.
શ્રેણિકે પ્રભુને પૂછયું કે તે આપની મહાઆશાતના કરનારે કેણ હતો ? વીર પ્રભુએ કહ્યું તે મારી આશાતના કરનાર નહોતે. પણ દિવ્ય ચંદનના રસથી મારી છે છે ભકિત કરનારો હતો. પછી ભગવાનને તે દુઈરાંગ દેવના પૂર્વ ભવ કહ્યા અને ભગવાનને કહ્યું કે તે દેવલાકનું આયુષ્ય પૂર્ણ કરી શ્યવીને મહાવિદેહમાં મોક્ષે જશે.
વીરપ્રભુને વંદન કરવાની તીવ્ર ભાવનાના પ્રભાવે એક દેડકા જેવું પ્રાણી પણ ૧ મહાન મહદ્ધિ, દેવ બનીને બીજા ભવમાં મોક્ષમાં જશે. તે માનવ જે માનવ રેજ જિને
ધરદેવના ભાવથી દર્શન, વંદન, પૂજન, સ્મરણ, ધ્યાન કરે તે તેનો ઉદ્ધાર કેમ ના જ થાય? જિનવેદના કરો અને પાપને વિદાય કરો.