SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ श्री तीर्थपान्थरजसा विरजीभवन्ति, तीर्थेषु बंभ्रमणतो भवे न भ्रमन्ति; द्रव्यव्ययादिह स्थिरसंपदः स्यु पूंज्याभवन्ति तीर्थेश्वरमणार्चयन्तः. શ્રી જિનેશ્વર ને અનંતાનંત જીની અનંતાનંત ભવભ્રમણની સ્થિતિ છે છે જોઈને તેમના પ્રત્યે ભાવ અનુકંપા જાગી, ભૂખ આદિ દુઃખને ટાળવાની અનુકંપા તે 8 { દ્રવ્ય અનુકંપા છે અને ભવ ટાળવાની અનુકંપા તે ભાવ અનુકંપા છે, ભવ ટાળવાની છે { ભાવ અનુકંપાના આધાર શ્રી અરિહંત પરમાત્માઓએ બતાવેલા મોક્ષ માગના કારણો ર છે એમાંય બીજા કારણે મળે પણ શ્રી જિનશાસન જે હયામાં ન બેસે તે તે બધા રે છે કારણે પણ વરરાજા વિનાની જાન જેવા છે. અ અ અ અ અ અ જ હશે તીર્થયાત્રા અને યાત્રિક , -પૂ. આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ૨ કપ - જાહ- - - - - -હ-ઇઝના કારણે આ તપ, ત્યાગ, સંયમ ભકિત, વાધ્યાય, વૈયાવચ્ચ, વિનય, આદિ ગુણે બહુ કિમંતી . છે છે પરંતુ જિનશાસન ને પામેલાના તે ગુણે મૂળ વગરના વૃક્ષ જેવા છે મૂળ જ વગરના વૃક્ષો જેમ કરમાવા માટે છે તેમ જિન શાસનની શ્રદ્ધા સમર્પણ વિનાના તપ છે છે ત્યાગ આદિ પણ કરમાવાના છે અને વિસ્તારને બદલે ભવના વિસ્તારના લગાનાર કારણ છે $ બની જવાના છે. તમલી તાપસને તપ, કરઉત્કરટને ત્યાગ જમાલીનું રયમ, છ ૫ છે રાણીને ધર્મ પમાડનાર કુંતલારાણીની ભકિત, ગોઠા મહિલાને સ્વાધ્યાય, કુલ બાળકની છે 8 વેયાવચ્ચ, ઉદાયી૫ મારકને વિનય તારનારા બન્યા નથી પરંતુ જિનશાસન પામેલ કુર. 8 આ ગડુને તપ, શ્રેણિકની ભકિત શ્રીયકને ત્યાગ, વિ. તારનારો બન્યા છે. શ્રી નિશાસન હયામાં વસે તેના જ ભાવના પાપ ખસે, અને તે જ મુકિતમાં જઈ તેના વ... ૨ છે ભવ સાગરેથી તારે તે તીર્થ અને તે તીથ બે પ્રકારે છે જંગમ અને સ્થાવર છે 5 શ્રી અરિહંત દેવ અને સુસાધુ ગુરૂ તે જંગમ તીર્થ છે, હરતા ફરતા તીર્થ છે અને ૨ ૨ શ્રી શત્રુંજય આદિ તીર્થે તે સ્થાવર-સ્થિર તીર્થો છે. એકેકું ડગલું ભરે, શત્રુંજય સામે જેહ; ષભ કહે ભવોડના, કર્મ અપાવે તેહ. ૬ શ્રી તીર્થ સામે ડગલું ભરે તે પણ કેડોભવના પાપ ખપે તે આ તીર્થને છે આ મહિમા છે પરંતુ તે તીર્થની ભકિત અને ભવ તરવાની વ્યકિત હવામાં હોવી જોઈએ ?
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy