________________ - જિનવંદનાનો મહિમા : –પૂ. . શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર ! રાજગૃહિ નગરી. ત્યાં નંદમણિયાર નામને શ્રીમંત શેઠ રહેતો હતે. ભગવાન છે મહાવીર પાસેથી ધર્મ સાંભળીને જ જૈનધર્મનું સુંદર પાલન કરતે હૈ. જ છે વખત પ્રતિક્રમણ સામાયિક, પર્વતિથિએ પૌષધ, ત્રિકાળ જિનપૂજા, સુપાત્રદાન, અનુ છે કંપાદાન વગેરે ધર્માનુષ્ઠાનની આરાધના કરતે પોતાનો સમય પસાર કરતે. એકવાર નંદમણિયાર ગ્રીષ્મ ઋતુમાં ચેવિહાર અઠ્ઠમ કરીને પૌષધ છે. રાતના { તેને અત્યંત તૃષા લાગી. મનમાં વિચાર કર્યો કે પાણી વિના મને એટલી બધી વેદના થાય છે તે બીજા માનવેને પાણી વિના કેટલી તકલીફ થતી હશે! માટે હું એક મોટી છે વાવ બનાવું. સવારે પૌષધ પારણું કરી રાતના કરેલા સંકલ્પને સાકાર બનાવવા તેણે છે વાવ બંધાવવાનું કામ શરૂ કર્યું, ડાક મહિનાઓમાં વિશાળ સુંદર વાવ તૈયાર થઈ છે ગઈ. તેની આસપાસ સુંદર બગીચે બનાવ્યું અને મુસાફરી માટે મફત અનશાળા છે. ખેલી. વિશાળ ધર્મશાળા પણ મુસાફરોના વિસામા માટે બંધાવી. આથી દમણિયાર શેઠની ચારેબાજુ ખૂબ જ વાહવાહ થવા લાગી. અહીં આવતા-જતાં મુસા રે, બાવા છે સંન્યાસીએ શેઠની ઉદારતાની ખૂબ પ્રશંસા કરતાં, તેથી નંદમણિયારનું મન જૈનધર્મ છે પરથી ઉઠી ગયું. અને પ્રશંસા આપતી આ વાવ પર તેનું દિલ ખૂબ જ આસકત છે થઈ ગયું. છેવટે મહાપાપના ઉદયે નંદમણિયારના શરીરમાં અસાધ્ય એવા ભયંકર ભેળ છે રોગો ઉત્પન્ન થયાં. કમની ગતિ વિચિત્ર છે. અંતે વાવમાં મેહ રહી જવાથી મરીને તે તેજ વાવમાં દેડકે થયો. રતાં જે તે ભાવ તેવો ભવ. પોતાની વાવને જોઈને આ દેડકાને પૂર્વજન્મનું જ્ઞાન થયું મેં ગયા ? A જન્મમાં ધમની અવજ્ઞા કરી તેથી જ મનુષ્યભવ હારી ગયા અને આ દેડકે થયો. ખુબ આ જ પશ્ચાતાપ કરતે ત્યાં વાવમાં રહ્યો રહ્યો છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે અને પ્રાસુક છે આહાર પાણીથી પારણું કરે છે. સાચે પ્રચાતાપ તપ-જપ-વત તરફ પ્રાણીને આકર્ષિત કરીને તપ-જપ-વ્રત કરાવે છે જ એકવાર રાજગૃહિના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. ભગવાનની વાણી સાંભળતા જતા લેકના મુખથી દેડકાએ સાંભળ્યું કે- ત્રિભુવન તારક ભગવાન મહાવીર સ્વામી અહીં પધાર્યા છે. તે સાંભળી દેડકે પણ વાવમાંથી બહાર નીકળી ભગવાનને છે વંદન કરવા ચાલે, રસ્તામાં શ્રેણિકના ઘેડાના પગ નીચે દેડકે પરમાત્માન. ધ્યાનમાં આ મરી ગયા. દેડકાને દેહ કચડાય, પણ તેની ભગવાનને વંદન કરવાની ભાવના જરાયે છે કચડાઈ નહી, તેથી મરીને પહેલા દેવલોકમાં દુર્દરાંગ નામને માટી રિદ્ધિવાળે છે દેવ થયે.