________________
૧૪૨૭
{ વર્ષ-પ : અંક-૪૭-૪૮ : તા. ર૭–૭–૯૩ :
(૧૯) વિદાય થતાં સ્તુતિએ બોલવી. (૨૦) પૂજાના ઉપકરણે યથા સ્થાને મૂકી દેવા. (૨૧) પુંઠ ન પડે તે રીતે બહાર નીકળવું. (૨૨) મંગલુછણ અને પાટલુછણ ભેગાં કરવા નહી, સાથે ધોવા નહી. (૨૩) ગલુંછણ થાળીમાં રાખવા, જમીન પર પડી ગયા બાદ ભગવાન છે
માટે વપરાય નહી. (૨૪) પૂજામાં સ્ટીલના સાધનો વાપરવા નહી. (૨૫) હવણ પૂબ પવિત્ર અને પૂર્યો છે. નાભિથી ઉપરના શરીર પર લગાડવું. (૨૬) પ્રભુને મુખ બાંધીને અડકવું જોઈએ. ભગવાનના મેળામાં માથું મુકાય 8
નહી. હાથ સિવાયનું આપણું શરીર પ્રભુજીને અડવું ન જોઈએ તથા કપડાં છે
પણ અડવાં ન જોઈએ. (૨૭) પૂજાના કપડામાં સામાયિક, પ્રતિક્રમણ કે અન્ય પ્રવૃત્તિ ન કરવી. (૨૮) ભગવાનની પૂજા અનામિકા આંગળી વડે કરવી અને કેશર નખને ન લાગે છે
એ ધ્યાન રાખવું જોઈએ. (૨૯) સીવેલા વસ્ત્ર ભગવાનની પૂજા માટે વપરાય નહી. ખેસને અષ્ટપડે મુખકોષ છે
બાંધીને પૂજા કરવી. આ વો સ્વરછ હોવા જોઈએ. (કોઈના પહેરેલા છે વસ્ત્રો ન પહેરાય) પુરૂષે માત્ર બેતિયું અને એસ બેજ વસ્ત્રો પહેરવાં અને છે
સરીઓએ માત્ર ત્રણ વસ્ત્રો જ પહેરવાં. (૩૦) વર્તમાનમાં ઘણ અષ્ટમંગલની પૂજા કરે છે. પણ અષ્ટમંગલ તે અક્ષતથી
પ્રભુજીની સન્મુખ સાથિઆની જેમ આલેખવાના છે. (૩૧) યક્ષ-યક્ષિણ આદિની પૂજા અંગૂઠાથી છેલે માત્ર કપાળ પર તિલક કરીને જ છે
કરવી. તે કેશરથી ભગવાનની પૂજા કરાય નહી. ભગવાનની પૂજા કરતાં ? કરતાં સિદ્ધચક્ર યંત્રની અને ગૌતમ સ્વામીની સિદ્ધાવસ્થાની પ્રતિમાની પૂજા
કરી શકાય. ગુરુમૂર્તિની પૂજા પ્રભુની પછી યા યક્ષિણીની પૂર્વે કરવી જોઈએ. (૩૨ દશન-ત્ય વંદન કરતાં પ્રભુ પ્રતિમાથી ઓછામાં ઓછા ૯ હાથ અને
વધુમાં વધુ ૬૦ હાથને અવગ્રહ (વચ્ચેનું અંતર) રાખવું. જે મંદિર છે નાનું જ હોય તે એક હાથનું પણ અંતર રાખવું જોઈએ.