________________
-
-
-
-
1
શ્રી જિનદર્શન પૂજા વિધિ ક્રમ
–પૂ. પં. શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર
(૧) પહેલી નિસહી બેલીને પ્રવેશ કરે. (૨) પરમાત્માનું મુખ દેખાતાં હાથ જોડી “તમે જિણાણું બેલવું. (૩) પોતાના કપાળમાં કેશરનું તિલક કરવું. (આ કેશર જુદું લેવું જોઈએ). (૪) અવનત પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા કરવી. (આ દુકો બેલીને ઈ.
પ્રદક્ષિણા કરવી.) કાલ અનાદિ અનંતથી, ભમિ બહુ સંસાર
એ ભવભ્રમણ નિવારવા, પ્રદક્ષિણ-દઉં ત્રણ વાર. (૫) મધુર કંઠે સ્તુતિ બેલવી. (પુરુષએ ભગવાનની જમણી બાજુ અને બહેને એ
ડાબી બાજુ ઉભા રહેવું. (૬) બીજી નિસીહી બોલીને ગભારામાં પ્રવેશ કરે. (૭) પાણીને કળશ કર. (૮) પંચામૃતથી અભિષેક કર, શુદ્ધ જળથી સફાઈ કરવી. (૯) અભિષેક વખતે ઘટનાદ, શંખનાદ આદિ કરવું. (૧૦) પબાસણ પર પાટ લુછણાં કરવા. (પાટ લુછણાં બે રાખવા). (૧૧) પરમાત્માને ત્રણ અંગલુછણાં કરવાં. (અંગલુછણા સાફ અને મુલાયમ રાખવા.) (૧૨) બારાસથી વિલેપન પૂજા કરવી. (૧૩) ચંદનપૂજા, પૂપપૂજા, ધૂપપૂર, દીપકપૂન ક્રમશઃ કરવી (પપૂજા
ગભારાની બહાર ઉભા રહીને કરવી). (૧૪) ચામર નૃત્ય કરવું, પંખે ઢાળ. (૧૫) ભગવનની સામે અરીસે ધર. (૧૬) અક્ષતપૂન, નેવેવપૂજા અને ફળપૂજા કરવી. (૧૭) નાદપૂજા રૂપે ઘંટનાદ કરે. (૧૮) ત્રીજી નિસીહી બેલી, ત્રણવાર ભૂમિ પ્રમાર્જન કરી ત્યવંદન કરવું.