________________
Daarn
વર્ષ—પ : અંક ૪૭-૪૮ ૩ તા. ૨૭-૭-૯૩ ૩
: ૧૪૨૫
ધણેરાવમાં ૧૧ દેરાસર છે મુછાળા મહાવીર તી ૫ કિ મી. થાય છે. અહીંથી ધાણેરાવના ૧૧ જિનમંદિરએ વાજતે-ગાજતે દર્શીન કરી સઘ સુછાળા મહાવીર તી ગયા.
૧૦, મુછાળા મહાવીર તીથ
ધાણેરાવ-મૂલનાયક મહાવીર સ્વામી
આ તી.' ઘણુ' પ્રાચીન છે પ્રતિમા ભવ્ય છે ઉદયપુરના રાણાએ નહવણમાં વાળ જોઇ પૂજારીને કહ્યું તારા ભગવાનને મૂછ છે તેણે હા કહી રાજાએ કહ્યું બતાવ તેણે બે દિવસ પછી આવવતુ કહ્યું અને પૂજારીની ભકિતથી મૂછ થઇ રાણા આવ્યા ત્યારે જોઇને ખેંચી સાચી મૂછ લાગી તેથી મૂછાળા મહાવીર કહેવાય છે ધાશેરાવથી ૪ કિ. મી. છે
અત્રેધી સ ધનુ' પ્રયાણુ સાદડી થયુ. ત્યાંના ૮ જિનમંદિરએ દન કર્યાં.
૧૧. રાણપુર તીથ મૂલનાયક શ્રી આદીશ્વરજી
રાણકપુર ને મહિમા
શ્રી રાણકપુર તી માં યુગાદિદેવ શ્રી આદીશ્વર ભગવાનની શ્વેતવણુની સુદર પ્રતિમા છે. ખરવલ્લી પર્વતમાળાની નાની નાની પહાડીઓની વચમાં શાન્ત નૈસગિક સૌદર્યાંથી કત્ત વાતાવરણ પવિત્ર ભાવાને પેદા કરનારૂ છે. મધાઇ નદીના કિનારે આવેલુ. આ તીથ ખરેખર અલૌકિકતા સમાન દેખાય છે. વિ. સ. ૧૪૪૬ માં યુગપ્રધાન પૂ. આ. શ્રી. સેામસુંદરસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી રાણા ભના મંત્રી શ્ર ધરણા શાહે અહી' મદિર પ્રારંભ કર્યા હતા. વિ. સં. ૧૪૬૬ માં નલિન ગ્રુહ્મદેવ વિમાન સમાન ગગનચુંબી કલાત્મક ૧૪૪૪ સ્થ‘ભાથી યુકત ચૌમુખજી આ ધરિણ વિહાર' મંદિરની પ્રતિષ્ઠા તે જ યુગપ્રધાન પૂ. આ. શ્રી, સામસુંદરસૂરીશ્વરજી મહારાજાના વદષ્ટતે કરાઇ હતી. તે સમયે ૩૦૦૦ શ્રાવકાના ઘર હતા તથા આ તીમાં સાત શ્રી જિતમ`દિરો હતા, અઢારમી સદીમાં પાંચ હતા, હાલ ત્રણ છે. રાજસ્થાન ગેડવાડની પંચતીથીમાં આ મુખ્ય તીર્થ છે.
શ્રી રાણુ દજી કલ્યાણુજી પેઢી તરફથી ઇ. સ', ૧૯૩૪ થી ૪૫ સુધી જીર્ણદ્વારનું કામ ચાલેલ અને પુનઃ પ્રતિષ્ઠા વિ. સ. ૨૦૦૯ માં કરાઈ છે.